GSTV
Home » News » પ્રાંતિજમાં વરસાદ વરસે તે માટે 10 દિવસથી મહિલાઓ કરી રહી છે કંઈક આવું

પ્રાંતિજમાં વરસાદ વરસે તે માટે 10 દિવસથી મહિલાઓ કરી રહી છે કંઈક આવું

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાના રિસામણા બાદ તેમના મનામણા શરૂ કરવામાં આવ્યા છે. સાબરકાંઠાના પોલગુ ગામે મહિલા મંડળ દ્વારા મેઘરાજાને રિઝવવા ઢુંઢીયા બાવજીની મૂર્તિ બનાવી ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો છે.

વાજતે ગાજતે નિકળેલા વરઘોડા દરમ્યાન ગામમાં ઠેર-ઠેર ઢુંઢીયા બાવજીની મૂર્તિને નવડાવવામાં આવી હતી. મેઘરાજાનું આગમન થાય તે માટે છેલ્લા 10 દિવસથી ગામની મહિલાઓ દ્વારા રામજી મંદિર ખાતે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અડઘુ ચોમાસુ વીતી ગયુ હોવા છતા મેઘરાજાએ પધરામણી ન કરતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.

 

Related posts

સીએમ વિજય રૂપાણી સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

Mayur

ગુજરાતના આ મજૂરે એવી બુદ્ધિ વાપરી કે હવે તેની રોજની આવક ત્રણથી પાંચ હજાર છે

Mayur

ગણેશ મહોત્સવ: AMC કરશે સ્પર્ધાનું આયોજન, ભાગ લેવા માટે આવા છે નિયમો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!