GSTV
Home » News » જામનગર : માહી દૂધ ડેપોમાં ફૂડ વિભાગના દરોડા, પેકિંગમાં વેચાતા દૂધના નમૂના લેવાયા

જામનગર : માહી દૂધ ડેપોમાં ફૂડ વિભાગના દરોડા, પેકિંગમાં વેચાતા દૂધના નમૂના લેવાયા

જામનગરમાં ફૂડ શાખાએ આજે પણ શહેરમાં વેંચાતા દૂધની તપાસ ચાલુ રાખી.આજે ફૂડ શાખાએ પેકીંગમાં વેચાતા દૂધના નમૂનાઓ લેવાની કાર્યવાહી હાથ ધરી છે.જામનગરની ફૂડ શાખાએ સેકશન રોડ પર આવેલા માહી દૂધના ડેપોમાંથી સેમ્પલ એકત્ર કર્યા હતા.

ત્યારબાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે કંપનીઓના પેકીંગમાં દૂધ વેંચવામા આવી રહ્યા છે તેના નમૂનાઓ લેવાની કામગીરી કરવામાં આવી.

Read also

Related posts

Kaushik Bavishi

પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમને EDએ આ કારણે મોકલ્યુ સમન

Mansi Patel

કેવડિયાનો ગોરા બ્રિજ પાણીમાં ડૂબ્યો, વાહનવ્યવહાર કરાયો બંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!