GSTV
Fashion & Beauty Life Trending

તમારી ત્વચાને શ્યામ બનાવે છે આ ખાદ્યપદાર્થો

જાણતા અજાણતા આપણે ઘણી વાર  ખોરાક માં એવા ફૂડ્ઝ ને શામેલ કરી લઈએ છીએ  જેનાથી  સ્કિન ટોન વ્હાઇટ થવાને બદલે કાળી થવા માંડે છે જેના વિષે આજે આપણે ચર્ચા કરીશું

 

 વ્હાઇટ બ્રેડ: થોડા લોકો ને જ ખબર હશે કે બધાની ફેવરિટ વ્હાઇટ બ્રેડ ખાવાથી શરીરમાં ઇન્શુલીનની માત્રા વધી જાય છે સાથે સાથે ફેસ પરના ઓઇલ ના લેવલ માં વધારો થવાની સ્કિન નો ટોન ડાર્ક થવા લાગે છે.

 

તળેલો ખોરાક : તળેલો ખોરાક કહાવથી શરીર માં ફેટ ની માત્ર વધી જાય છે

જેનાથી શરીરમાં બ્લડ સરક્યું લેશન ઓછું થઇ જાય છે અને સ્કિનને સાચી માત્રામાં ઓક્સિજન મળી શકતો નથી  જેનાથી  સ્કિન ડાર્ક થઇ જાય છે

કોફી : કોફી માં આવેલું કેફીન  સ્ટ્રેસ હોર્મોન વધારવામાં કામ કરે છે જેના કારણે સ્કિન ડેમેજ થવાનો અને કાળાશપણું લાગે છે .

 

Related posts

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે

Vushank Shukla

ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન

Vushank Shukla
GSTV