GSTV

Food Court: બજાર કરતા પણ સરસ આજે જ ઘરે બનાવો ‘નટેલા’

દુનિયામાં લગભગ કોઈ એવુ ઘર હશે જ્યાં નટેલાને પસંદ કરવામાં આવતુ ન હોય. નટેલા એક એવી વસ્તુ છે જે બાળકોથી લઈને વૃદ્ધોને પણ પસંદ હોય છે. આ વસ્તુને તમે ચમચીથી પણ ખાઈ શકો છો અને આંગળીઓની મદદથી સીધા જારમાંથી બ્રેડ પર પણ લગાવીને ખાઈ શકો છો. આ નટેલાને હજારો રીતે ખાવામાં આવે છે, પરંતુ તેને હંમેશા બજારમાંથી જ ખરીદીને લાવવાથી તેની ક્વોલીટી પર વિશ્વાસ આવતો નથી. તો ચાલો આજ આપણે ઘરે જ 10 મીનિટમાં બનાવીશું બજાર જેવા જ ‘નટેલા’

READ ALSO

Related posts

વિશ્વમાં 2008થી પણ અર્થતંત્રમાં ભયંકર મંદી , IMFએ આપી આ ગંભીર ચેતવણી

Karan

પાટણમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સિદ્ધપુરની સોસાયટીને પણ સેનિટાઈઝ કરાઈ

Ankita Trada

થૂક લગાવીને વેચી રહ્યો હતો ફળ, Video વાયરલ થતાં જ થઇ ગયાં આવા હાલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!