GSTV
Home » News » ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફરસાણના વેપારીઓને ખોરાક ઢાંકીને રાખવાની આપી કડક સૂચના

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફરસાણના વેપારીઓને ખોરાક ઢાંકીને રાખવાની આપી કડક સૂચના

અમદાવાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ 3 દિવસથી ફરસાણની દુકાનોમાં ખાદ્ય સામગ્રીનું ચેકિંગ કરી રહ્યું છે અને કુલ 196 જેટલી ફરસાણની દુકાનોમાં તેલ સેમ્પલના નમૂના લઈ ચકાસણી કરી હતી..જેમાં એક દુકાનનું સેમ્પલ ફેલ આવ્યું હતું. તો અન્ય એક દુકાનમાંથી 20 કિલો તેલનો જથ્થો બિનઆરોગ્યપ્રદ મળ્યો છે. તો એક દુકાનમાંથી કલરનો ડબ્બો પણ મળી આવ્યો હતો. સાથે 111 લારીમાંથી બિનઆરોગ્યપ્રદ ખોરાક મળી આવ્યો.જેના પગલે દુકાનદારોને ખોરાકને ખુલ્લો ન રાખવા અને તેનું વેચાણ ન કરવા સૂચના અપાઇ હતી. ખોરાક પર જાળી મૂકીને તેને ઢાંકીને રાખવાની સૂચના આપવામાં આવી છે.

Related posts

ગુજરાતના આ મજૂરે એવી બુદ્ધિ વાપરી કે હવે તેની રોજની આવક ત્રણથી પાંચ હજાર છે

Mayur

સીએમ રૂપાણી અને નીતિન પટેલ સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Nilesh Jethva

અરૂણ જેટલીએ ગુજરાતના આ 2 ગામોને લીધા હતા દત્તક, ઉભી કરી હતી આ સુવિધાઓ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!