GSTV
Home » News » Twitter બાદ ફેસબુક અને ઈન્સ્ટાને સમન મોકલી ભારતમાં હાજર થવા આદેશ, આ છે કારણ

Twitter બાદ ફેસબુક અને ઈન્સ્ટાને સમન મોકલી ભારતમાં હાજર થવા આદેશ, આ છે કારણ

ટ્વિટર બાદ IT મામલાની સંસદીય સમિતિએ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપને સમન મોકલી હાજર થવાનો આદેશ આપ્યો છે. સોશિયલ મીડિયાના મુખ્ય અધિકારીઓને સમન બાદ 6 માર્ચના રોજ હાજર થવાની સૂચના આપવામાં આવી છે. આઈટી મામલાની સંસદીય સમિતિ ઓનલાઈન પ્લેટફોર્મ પર નાગરિકોના હિત અને સુરક્ષા નક્કી કરવા માટે સોશિયલ મીડિયા સાઈટના મત જાણવા માગે છે. આ પહેલા દક્ષિણપંથી સંગઠન યૂથ ફોર સોશિયલ મીડિયા ડેમોક્રેસીના સભ્યોએ ટ્વિટ ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. તેમનો આરોપ છે કે, દક્ષિણપંથી વિચારધારાને અટકાવવા માટે ટ્વિટરે કેટલાક ટ્વિટ એકાઉન્ટ બંધ કર્યા. જ્યારે આ તમામ આરોપને ટ્વિટે ફગાવ્યા હતા. અને જણાવ્યું હતું કે, ટ્વિટર વિચાધારાના આધારે ભેદભાવ કરતુ નથી.

Related posts

બદલાતા વાતાવરણ વચ્ચે પોતાની જાતને આ રીતે રાખો સ્વસ્થ, અપનાવો આ હેલ્થ ટિપ્સ

Bansari

સૌથી ખતરનાક સર્પ દોષ ક્યારે સર્જાય છે અને શું છે તેના નિવારણ માટેના ઉપાય, અહીં જાણો

Bansari

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!