GSTV

Health Tips: શું શિયાળામાં તમને પણ સતાવે છે શરદી-ઉધરસની સમસ્યા? તો અપનાવો આ ઘરેલુ નુસ્ખા થશે ફાયદો

શિયાળાની સીઝનની શરૂઆત થઈ ચૂકી છે. આ સીઝનમાં મહત્તમ લોકો શરદી-ઉધરસની સમસ્યાથી પરેશાન રહે છે. આ સીઝનમાં લોકોને પોતાની ખાસ કાળજી રાખવાની જરૂરિયાત હોય છે. ઘણી વખત આ શરદી-ઉધરસ દવાઓથી પણ દૂર થતી નથી અને એક વખત સાજા થયા બાદ ફરીથી થઈ જાય છે. એવામાં આજે અમે તમને કેટલીક એવી રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવવાથી તમારી ઉધરસ એક જ વખતમાં હંમેશા માટે સારી થઈ જાય છે. તો આવો જાણીએ તે રીત વિશે…

વારંવાર નખ ન કાપો

જે લોકો પોતાની આંગળીઓના નખ કાપે છે તેમના શરીરમાં બેક્ટિરિયા ટ્રાંસફલ હોય છે. જોકે, જે લોકોને નખ કાપવાની આદત છે, તેમને તેને છોડવામાં મુશ્કેલી આવી શકે છે. બેક્ટીરિયા આપણા નાક અને મોઢા દ્વારા બહાર આવે છે.

આદુવાળી ચા

શરદીમાં આદુની ચા પીવાની મજા જ કંઈક અલગ છે, પરંતુ મહત્તમ લોકોને એ ખબર નહી હોય કે, આદુની ચા પીવાથી શરદીના લક્ષણોને ઓછુ કરવામાં પણ મદદ મળી શકે છે. આદુમાં એન્ટી-ઈંફ્લેમેટરી ગુણ હોય છે, જે તમારા સંક્રમિત ગળાથી મહત્તમ તરલ પદાર્થને કાઢે છે.

મીઠાના કોગળા

મીઠાનું પાણી ગળાના દર્દને દૂર કરી શકે છે. એક ગ્લાસ પાણીમાં 1-2 ચમચી મીઠું મિક્સ કરો અને ઓછામાં ઓછી 30 સેકન્ડ માટે ધીરેથી કુલ્લા કરો.

સારી ઉંઘ લો

સ્વાસ્થ રહેવા માટે જરૂરી છે કે, તમે પૂરતી ઉંઘ લો. સ્વાસ્થ્યને સારુ રાખવા માટે અને ઈંફેક્શનને દૂર રાખવા માટે તમારે ઊંઘ પૂર્ણ કરવી ખૂબ જ જરૂરી છે.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!