ગળામાં ખરાશ છે તો કોરાના નથી, આ હાલના વાતાવરણની છે અસર : આ ઉપાયો અજમાવો દૂર થઈ જશે

કોરોના વાયરસ સંક્રમણના લક્ષણોમાં ગળામાં ખરાશની સમસ્યા પણ સામેલ છે. એટલા માટે જો તમને ગળામાં ખરાશ જેવી કોઇ પણ સમસ્યા છે તો ડૉક્ટર પાસેથી તાત્કાલિક સલાહ લો. પરંતુ વરસાદની ઋતુમાં ક્યારેક ક્યારેક આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે. જેનો તમે ઘરે રહીને પણ ઉપચાર કરી શકો છો. આ ઘરેલૂ ઉપચારમાં … Continue reading ગળામાં ખરાશ છે તો કોરાના નથી, આ હાલના વાતાવરણની છે અસર : આ ઉપાયો અજમાવો દૂર થઈ જશે