GSTV
Home » News » ધોરાજીમાં વાવાઝોડાના ખતરા વચ્ચે વગર મંજૂરીએ યોજાયો લોકમેળો, તંત્ર અજાણ

ધોરાજીમાં વાવાઝોડાના ખતરા વચ્ચે વગર મંજૂરીએ યોજાયો લોકમેળો, તંત્ર અજાણ

વાયુ વાવાઝોડાની વચ્ચે ધોરાજીમાં ભીમ અગિયારસનો લોકમેળો યોજાયો હતો. ધોરાજીના જેતપુર રોડ જનાના હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે ભીમ અગિયારસ લોક મેળો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ મજા માણી હતી. આ લોકમેળો યોજવા મંજૂરી લેવામાં આવી નહોતી.વાયુ વાવાઝોડાને કારણે ધોરાજી-ઉપલેટા જામકંડોળામાંથી 3 હજાર 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે બીજી બાજુ આ ભયાનક વાવાઝોડા અને વરસાદની આગાહી વચ્ચે ભીમ અગિયારસનો મેળો યોજાઇ ગયો. ત્યારે તંત્રને મેળા વિશે ખબર નહી હોય.? તે પણ એક સવાલ છે.

READ ALSO

Related posts

તમારુ આધાર કાર્ડ તમને બનાવશે માલામાલ, આ રીતે ઘરેબેઠા કરો 30 હજારની કમાણી

Bansari

યોગી સરકાર ઝુકી, સોનભદ્રના પીડિત પરિવારને મળ્યા પ્રિયંકા ગાંધી

Mayur

વગર વરસાદે ખેડૂતો માટે નર્મદા ડેમથી આવ્યા આ સારા સમાચાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!