GSTV

PHOTO/ ઓ બાપ રે…આ અભિનેત્રી બ્લાઉઝની જગ્યાએ લગાવ્યા છે રંગબેરંગી ફૂલો

અભિનેત્રી અદા શર્મા બાદ હવે મોનાલિસાએ પણ ફૂલોવાળો ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવ્યો છે. ખાસ વાતો તો એ છે કે, આ બંને અભિનેત્રીઓએ અપર ક્લોથ તરીકે ફક્ત ફૂલોનો જ ઉપયોગ કર્યો છે.

મોનાલીસાએ સોશિયલ મીડિયા પર આ પ્રકારના ફોટો અપલોડ કર્યા છે. જેમાં તે સુતેલી જોવા મળે છે. આ ક્લોઝઅપ ફોટોમાં કેટલાય ગુલાબ અને અન્ય ફૂલો પણ જોવા મળે છે.

આપને જણાવી દઈએ કે, અદા શર્મા અને મોનાલિસા બંને અભિનેત્રીઓ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. બંને એક સાથે પ્રોફેશનલ અપડેટ પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે.

READ ALSO

Related posts

Navratri 2020: નવરાત્રીમાં મા દુર્ગાના આ 108 નામના કરો જાપ, દૂર થશે કષ્ટ, પૂરી થશે દરેક મનોકામના

Bansari

શું તમારે પણ ATM માંથી કેશ ન નીકળ્યા અને ખાતામાંથી પૈસા કપાઈ ગયા? પરત મેળવવા અપનાવો આ સરળ રીત

Ankita Trada

સુરત/ જે.વી.કાકડિયા પર ઈંડા ફેંકનાર બે શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!