GSTV

બકરીને બચાવવા માટે 12 ફૂટ લાંબા સાપને માર્યો આ રીતે, વીડિયો વાયરલ

તાજેતરમાં સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યકિત બંદૂકની મદદથી સાપને મારી રહ્યો છે

વાસ્તવમાં આ ઘટના ફ્લોરિડાની છે જેમાં 63 વર્ષીય સ્કોટ ડેમને જ્યારે તેનો 10 વર્ષનો પૌત્ર કહે છે કે ઘરની બહારના એક સાપ આપણી બકરીને ખાઇ રહ્યો છે. ત્યારે તે બકરીને બચાવવા માટે 12 ફૂટ લાંબા સાપ પર બંદૂકની મદદથી ગોળીઓ ચલાવે છે. પહેલા જ શૉટમાં તે સાપને બકરીથી દૂર જતો રહે છે તે છતાં પણ તે 8 શૉટ મારીને તે સાપને મારી નાખે છે.

ડેમ, ડેમ કીટ સૉલ્યુલશનના માલિક છે તેને આખી ઘટનાનો વીડિયો બનાવ્યો હતો અને તેની પૌત્રીએ આ વીડિયો સોશ્યલ મીડિયા પર અપલૉડ કર્યો હતો. સૂત્રોનુસાર આ સાપની જાતિ સાઉથ આફ્રિકામાં જોવા મળે છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

આ વીડિયો જોઈને દારૂના શોખિન લોકોનો જીવ બળીને ખાખ થઈ જશે !

Pravin Makwana

ઘોર બેકારી/ ફ્લાઈટમાં ઉડાન દરમિયાન સેક્સની ઓફર આપી રહી છે એર હોસ્ટેસ, ફ્લાઈટમાં વેચે છે અંડરવિયર

Pravin Makwana

કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિને થયો કોરોના, ફેફસામાં ઈન્ફેક્શન વધતા ICUમાં કર્યા ભરતી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!