GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

યમુના નદીના જળસ્તરમાં વધારો થતા લોકોનાં ઘરમાં પાણી ઘુસી ગયા, અનેક ગામો સંપર્ક વિહોણા

હથનીકુંડ બેરેજમાંથી પાણી છોડવામાં આવતા યમુના નદીના કિનારે આવેલા ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હરિયાણાના કર્નાલના અનેક ગામડામાં યમુના નદીના જળસ્તરમાં વધારો થયો છે.

જેથી અનેક ગામાડાઓમાં નદીના પાણી ઘુસ્યા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસ્તા લોકની હાલાકી પણ વધી છે. જ્યારે અનેક ગામ એવા છે જેનો સંપર્ક કપાયો છે. જેથી એનડીઆરએફની પણ મદદ લેવામાં આવી રહી છે.

ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. નદી કિનારના વિસ્તારમાં વસતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે.

READ ALSO

Related posts

કોરોનાનું વિષચક્ર: દેશભરમાં ચેપગ્રસ્તોની સંખ્યા 1 લાખથી વધુ નોંધાઈ, ઘાતક વાયરસ 4 હજારથી વધુને ભરખી ગયો

pratik shah

લોકડાઉન : રાજ્યમાં અંદાજીત 30 હજાર લગ્નપ્રસંગો થયા કેન્સલ, લગ્ન ઈચ્છુક યુગલો નવા વર્ષની જોશે રાહ

pratik shah

મધ્યપ્રદેશના રાજભવનમાં કોરોનાની દસ્તક, 6 લોકોના રિપોર્ટ પોઝીટીવ આવતાં ફફડાટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!