GSTV
Home » News » જલ્દી કરો! flipkartનો એક દિવસીય sale, સસ્તામાં મળી રહ્યાં છે આ કંપનીઓના સ્માર્ટફોન

જલ્દી કરો! flipkartનો એક દિવસીય sale, સસ્તામાં મળી રહ્યાં છે આ કંપનીઓના સ્માર્ટફોન

ફ્લિપકાર્ટ પર એક દિવસીય ‘સુપર સેલ’ શરૂ કરવામાં આવ્યો છે. આ દરમિયાન ઇ-કૉમર્સ પ્લેટફોર્મ પર ધણી પ્રોડક્ટ્સ અને ડિવાઇસ પર ધમાકેદાર ડિસ્કઆઉટ આપવામાં આવી રહ્યું છે. સ્માર્ટફોન કેટેગરીની વાત કરવામાં આવે તો ફ્લિપકાર્ટ પર એપ્પલ, હૉનર, શૉઓમી અને અન્ય મોટી બ્રાન્ડ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

ફ્લિપકાર્ટ સેલ દરમિયાન ગ્રાહક Apple iPhone SEને ફ્લેટ 17,999 રૂપિયામાં ખરીદી શકે છે, સાથે સાથે 8,000 રૂપિયાથી વધારાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. સાથે જ અહીં ગ્રાહકોને રૂ. 15,000ની એક્સચેન્જે ઓફરનો લાભ પણ મળે છે. બેન્ક ઑફર્સની વાત કરીએ તો HDFC ક્રેડિટ અને ડેબિટ કાર્ડ હોલ્ડર્સ 10 ટકા અને ICICI ક્રેડિટ કાર્ડ પર 5 ટકા અને એક્સીસ બેન્ક ક્રેડિટ કાર્ડ પર પણ 5 ટકા ડિસ્કાઉન્ટનો લાભ ગ્રાહકોને મળે છે.

Honor 9iને ગ્રાહક ફ્લેટ 7,000 રૂપિયાની છૂટ સાથે 12,999 રૂપિયામાં ખરીદી શકાશે. Moto Z2 Play ગ્રાહકોને સેલમાં 18,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. Googleની ફ્લેગશીટ Google Pixel 2 સ્માર્ટફોનની વાત કરવામાં આવે તો તેમાં 21 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. હવે ગ્રાહકો તેને 47,999 રૂપિયામાં ખરીદી શકશે.

સેલ્સ દરમિયાન Samsung Galaxy On Nxt પર 39 ટકા છૂટ આપવામાં આવી રહી છે. ગ્રાહક 17,900 રૂપિયાની કિંમત વાળો આ સ્માર્ટફોન 10,900 રૂપિયામાં ખરીદી શકશે. Asusના લેટેસ્ટ Zenfone 5z સ્માર્ટફોનની વાત કરીએ તો તેની કિંમત 36,999 રૂપિયા રાખવામાં આવી છે. સેલ દરમિયાન ગ્રાહક નો-કોસ્ટ EMI પર ખરીદી કરી શકશે. આ માટે પ્રારંભિક કિંમત પ્રતિ મહીને 4,111 રૂ.ની રહેશે. આ જ રીતે સેલમાં  Nokia 5 16GBને 15,299 રૂપિયાની જગ્યા પર 9,999 રૂપિયામાં સેલ કરવાં આવી રહ્યો છે.

Related posts

આજીવન કેદની સજા કાપી રહેલા ‘ઢોંસા કિંગ’ રાજગોપાલનું હાર્ટ એટેકના કારણે નિધન

Mayur

યસ બેંકના સ્થાપક રાણા કપૂરે સાત હજાર કરોડ રૂપિયા ગુમાવ્યા,નેટવર્થ 1.4 અબજ ડોલરથી ઘટીને 37.7 કરોડ ડોલર થઇ

Mayur

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!