GSTV

2021ના અંતની શાનદાર ઓફર્સ/ ફક્ત 4 હજાર રૂપિયામાં મળી રહ્યું છે Miનું 32 ઈંચનું સ્માર્ટ TV, ફક્ત 3 દિવસ માટે જ છે આ ઓફર

Last Updated on December 1, 2021 by Pravin Makwana

ફ્લિપકાર્ટ પર ટીવી ડેઝ સેલ શરૂ થઈ ગયોછે. જે 1 ડિસેમ્બરથી 3 ડિસેમ્બર સુધી ચાલશે. આ સેલમાં સ્માર્ટ ટીવી ખૂબ જ સસ્તામાં મળી રહ્યા છે. આ સેલમાં Mi, OnePlus, Realme અને Samsungના સ્માર્ટ ટીવી પર ધમાકેદાર ડીલ્સ મળી રહી છે. જો આપ જૂના ટીવીને હટાવીને નવું સ્માર્ટ ટીવી લેવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો, આ યોગ્ય સમય છે. વર્ષના અંતે સ્માર્ટ ટીવી પર ગજબ ઓફર્સ મળી રહી છે.Miના 32 ઈંચના સ્માર્ટ ટીવીને ખૂબ જ સસ્તામાં ખરીદી શકાય છે.તેને આપ ફક્ત 4 હજાર રૂપિયામાં મેળવી શકશો. આવો જાણીએ કેવી રીતે…

Mi 4A Pro 32 Inch HD Ready Smart Android TV

Mi 4A Pro 32 Inch HD Ready Smart Android TVની લોન્ચીંગ પ્રાઈઝ 19,999 રૂપિયા છે. પણ ફ્લિપકાર્ટ સેલમાં ટીવી પર 20 ટકા ડિસ્કાઉંટ મળે છે. એટલે કે, ટીવી 15,999 રૂપિયામાં મળશે. પણ બેંક ઓફર્સ અને એક્સચેંજ ઓફર દ્વારા આપ ટીવીને સસ્તામાં ખરીદી શકશો.

Mi 4A Pro 32 Inch HD Ready Smart Android TV

Mi 4A Pro 32 Inch HD Ready Smart Android TV પર બેંક ઓફર જો આપ એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી રહ્યા છો, તો આપને 800 રૂપિયાનું ડિસ્કાઉંટ મળશે. એટલે કે, સ્માર્ટ ટીવીની કિંમત 15,199 રૂપિયા જ થઈ જશે. ત્યાર બાદ એક્સચેંજ ઓફર પણ મળશે. જેનો ઉપયોગ કરીને ટીવીની કિંમત વધું ઓછી થઈ જશે.

Mi 4A Pro 32 Inch HD Ready Smart Android TV

Mi 4A Pro 32 Inch HD Ready Smart Android TV પર 11 હજાર રૂપિયાની એક્સચેંજ ઓફર મળી રહી છે. જો આપ જૂના ટીવી એક્સચેંજ કરી રહ્યા છો, તો આટલી ઓફર મેળવી શકો છો. 11 હજાર સુધીના ઓફ આપને ત્યારે જ મળશે જ્યારે આપના જૂના ટીવીની કંડીશન સારી હોય અને મોડલ લેટેસ્ટ હોય.જો આપ આખી ઓફર મેળવવામાં સફળ રહો છો, તો આપને સ્માર્ટ ટીવી 1499 રૂપિયામાં પડશે.

READ ALSO

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!