GSTV
Home » News » અડધી કિંમતે તમારો થઇ જશે આ ધાકડ સ્માર્ટફોન, ઝડપી લો આજે છે છેલ્લી તક

અડધી કિંમતે તમારો થઇ જશે આ ધાકડ સ્માર્ટફોન, ઝડપી લો આજે છે છેલ્લી તક

ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટે સેમસંગ ડેઝ સેલ શરૂ કર્યો છે. સેલમાં સેમસંગના સ્માર્ટફોન્સ પર 19 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સ્માર્ટફોન્સમાં સેમસંગના બજેટ સ્માર્ટફોનથી લઇને પ્રિમિયમ સ્માર્ટફોન્સ પણ સામેલ છે.

સેમસંગ ડેઝ સેલમાં ડિસ્કાઉન્ટ સાથે પસંદગીના ફોન્સ પર નો કોસ્ટ ઇએમઆઇ અને એક્સચેન્જનો ઓપ્શન પણ આપવામાં આવી રહ્યો છે. એક્સચેન્જ ઑફરમાં એક્સ્ટ્રા ઑફ પણ મળી રહ્યુ છે. 24 જાન્યુઆરીથી શરૂ થયેલી આ સેલ 27 જાન્યુઆરી સુધી ચાલશે. એટલે કે આજે આ સ્માર્ટફોન્સ ખરીદવાની તમારી પાસે અંતિમ તક છે.

ફ્લિપકાર્ટની આ સેલમાં સેમસંગ ગેલેક્સી વન 6, ગેલેક્સી એસ 8 અને ગેલેક્સી એ 7 સ્માર્ટફોન પર બમ્પર ડિસ્કાઉટ મળી રહ્યું છે. આ ઉપરાંત તમે આ તમામ સ્માર્ટફોન્સ ઇએમઆઇ પર ખરીદી શકો છો. આ સાથે જ તમને એક્સચેન્જ ઑફર પણ મળશે.

Samsung Galaxy On6

આ સ્માર્ટફોન તમે ફક્ત 9,990 રૂપિયામાં ખરીદી શકો છો જ્યારે તેની મૂળ કિંમત 15,490 રૂપિયા છે. સાથે જ તમે આ ફોન 332 રૂપિયામાં ઘરે લઇ જશે શકો છો. એક્સચેન્જ ઑફરમાં તમને 9,450 રૂપિયાની એક્સચેન્જ વેલ્યૂ મળશે. એટલે કે આ ફોન ફક્ત 540 રૂપિયામાં તમારો થઇ જશે.

Samsung Galaxy On8

આ સ્માર્ટફોન પર 7 હજીર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે જે બાદ તેને ફક્ત 12,990 રૂપિયામાં ખરીદી શકો છો. આ સ્માર્ટફોન દર મહિને ફક્ત 2,165 રૂપિયાની ઇએમઆઇ પર ખરીદી શકો છો.

Samsung Galaxy S8

ગ્રાહક આ સ્માર્ટફોનને ફક્ત 30,990 રૂપિયામાં ખરીદી શકો છો. જેની અસલ કિંમત 49,990 રૂપિયા છે. આ સ્માર્ટફોન પર તમને 19 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમે આ સ્માર્ટફોન 3,444 રૂપિયાની ઇએમઆઇ પર પણ ખરીદી શકો છો. સાથે જ તમને તેની 14,900 રૂપિયાની એક્સચેન્જ વેલ્યૂ પણ મળી રહી છે.

Samsung Galaxy A9

આ સેલમાં તાજેતરમાં જ લૉન્ચ કરવામાં આવેલા ધાકડ સ્માર્ટફોન Samsung Galaxy A9 પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સ્માર્ટફોનની રિયલ પ્રાઇઝ 39 હજાર રૂપિયા છે. જ્યારે આ સેલમાં તમે આ દમદાર સ્માર્ટફોન 33,990 રૂપિયામાં ખરીદી શકો છો.

Read Also

Related posts

મમતા બેનર્જી ડૉક્ટરોની હડતાળ મુદ્દે પડ્યા ઢીલા, ડૉક્ટરો સાથે કરશે બેઠક

Mayur

અનંતનાગમાં ફરી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓનો કર્યો ઘેરાવો

Mayur

ઈઝરાયલના વડાપ્રધાનના પત્ની કૌભાંડમાં ફસાયા, જાહેર ફંડના દુરપયોગ બદલ દોષિત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!