GSTV

Flipkart Quiz : ફ્લિપકાર્ટ આપી રહ્યું છે આકર્ષક ઉપહાર જીતવાની તક, આજે રાતે 12 વાગ્યા સુધીમાં આપો આ 5 સરળ પ્રશ્નોના જવાબ

દેશની બીજી મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પોતાની એપ ઉપર ફ્લિપકાર્ટ ક્વિઝનું આયોજન કરી રહી છે. જ્યા તમે સરળ પ્રશ્નોના જવાબ દઈને આકર્ષક ગીફ્ટ જીતી શકો છો. ફ્લિપકાર્ટ ઉપર આજે ક્વિટ કોન્ટેસ્ટ લાઈવ થઈ ગયું છે. આજના Daily Trivia Quizમાં યુઝર્સને ત્રણ સવાલો પૂછવામાં આવ્યાં છે. જે કોઈ યુઝર્સ આ ત્રણ સવાલોનો સાચો જવાબ આપે છે તો લક્કી વિનરને ગિફ્ટ વાઉચર અને ફ્લિપકાર્ટ જેમ્સ જીતવાની તક મળશે. ફ્લિપકાર્ટ વિનર્સનો નિર્ણય લક્કી ડ્રોના આધારે નક્કી કરાશે. ફ્લિપકાર્ટ 22 ઓક્ટોબરના રોજ 12 વાગ્યાથઈ શરૂ થઈ ચુક્યું છે. આ ક્વિઝમાં આજે રાતે 11.59 વાગ્યા સુધી રમી શકાશે. તમામ સવાલોનો સાચો જવાબ આપ્યા બાદ વિજેતાના નામની જાહેરાત લક્કી ડ્રોના બાદ જ જશે. આ ક્વિઝને માત્ર એપ્લીકેશન ઉપર રમી શકાશે.

આ છે આજની ક્વિઝના સવાલો

  1. Rate Arisha’s Performance
  2. Rate Dinesh Bawra’s Performance
  3. Who will win today’s battle?

કેવી રીતે ક્વિઝમાં લઈ શકશો ભાગ

  • Flipkart Trivia Quizમાં ભાગ લેવા માટે સૌથી પહેલા તમારે તમારા સ્માર્ટફોન કે ડિવાઈસમાં ફ્લિપકાર્ટની એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે.
  • જો તેમે એન્ડ્રોઈડ યુઝર્સ છો તો આ એપ્લીકેશનને ગુગલ પ્લેસ્ટોર અને આઈઓએસ યુઝર્સ છો તો તમને એપ્પલ એપ સ્ટોર ઉપરથી ફ્લિપકાર્ટની એપ્લીકેશનને ડાઉનલોડ કરવાની રહેશે.
  • એપ્લીકેશનને ડાઉનલોડ કર્યાં બાદ એપ્લીકેશન ઉપર લોગઈન કરો.
  • તે બાદ તમને ફ્લિપકાર્ટ પર ગેમ ઝોન સેક્શન પર જઈને Daily Trivia Banner પર ક્લિક કરવાનું રહેશે.
  • ફ્લિપકાર્ટના ડેયલી ક્વિઝ રાત્રે 12વાગ્યાથી 11.59 પીએમ સુધી લાઈવ રહે છે. તે બાદ આગલા દિવસે ક્વિઝ શરૂ થઈ જાય છે.

Related posts

જિલ્લા રજીસ્ટારે વિપુલ ચૌધરીને નોટિસ ફટકારી કહ્યું, તમારૂ સભ્ય કેમ રદ કરવામાં ન આવે

Nilesh Jethva

મંગળગીતની જગ્યાએ થયો કાળો દેકારો/ જાનૈયા ભરેલુ ટ્રેક્ટર નાળામાં ખાબક્યું, વરરાજો-માતા સહિત 6 લોકોના મોત

Pravin Makwana

ઓનલાઈન ખાવાનું મગાવુ પડ્યુ ભારે/ એક સાથે 42 ડિલીવરી બોય ભોજન લઈને આવ્યા, સોસાયટીમાં ટોળુ એકઠુ થયું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!