GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

આને કહેવાય ઑફર! માત્ર 74 રૂપિયામાં ખરીદો Samsungનો આ તગડો Smartphone, આજે જ ઝડપી લો મોકો

Samsung

Flipkart Mobiles Bonanza: ફ્લિપકાર્ટ પર મોબાઈલ બોનાન્ઝા સેલ ચાલી રહ્યો છે, જેમાં સ્માર્ટફોન પર મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે એક સારી તક છે. સેલમાં સેમસંગ ફોન ખૂબ જ સસ્તામાં ખરીદી શકાય છે. Samsung Galaxy F12 ખૂબ જ ઓછી કિંમતે ખરીદી શકાય છે. ઑફર્સનો લાભ લઈને ફોન 74 રૂપિયામાં મળી શકે છે. આવો જણાવીએ કેવી રીતે…

Samsung

Flipkart Big Saving Days: Samsung Galaxy F12 Offers And Discounts

Samsung Galaxy F12 4GB RAM + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની લોન્ચિંગ કિંમત 12,499 રૂપિયા છે, પરંતુ ફોન ફ્લિપકાર્ટ સેલમાં 9,499 રૂપિયામાં ઉપલબ્ધ છે. એટલે કે ફોન પર 3500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સિવાય પણ ઘણી બેંક અને એક્સચેન્જ ઑફર્સ છે, જેના કારણે ફોનની કિંમતમાં ઘણો ઘટાડો થાય છે.

Flipkart Big Saving Days: Samsung Galaxy F12 Bank Offers

જો તમે ફોન ખરીદવા માટે Axis ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરો છો, તો તમને 475 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, એટલે કે ફોનની કિંમત 9,024 રૂપિયા હશે. તે પછી એક્સચેન્જ ઓફર પણ છે.

Samsung

Flipkart Big Saving Days: Samsung Galaxy F12 Exchange Offer

Samsung Galaxy F12 પર 8,950 રૂપિયાની એક્સચેન્જ ઑફર છે. જો તમે તમારા જૂના સ્માર્ટફોનને એક્સચેન્જ કરો છો, તો તમને ઘણી છૂટ મળી શકે છે. 8,950 ફુલ ઑફ ત્યારે જ મળશે જો ફોનની કન્ડિશન સારી હશે અને મોડલ લેટેસ્ટ હશે. જો તમે ફુલ ઑફ મેળવવાનું મેનેજ કરો છો, તો ફોનની કિંમત 74 રૂપિયા હશે. એટલે કે, તમે 74 રૂપિયામાં 12,499નો ફોન ખરીદી શકો છો.

Read Also

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV