GSTV

દરેક કંપનીના મોંઘાદાટ સ્માર્ટફોન પર 33 હજારની છુટ, આ તારીખથી શરૂ થઈ રહ્યો છે Flipkartનો ધમાકેદાર સેલ

Flipkart

ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ફ્લિપકાર્ટે (Flipkart) Big Saving Days સેલનું એલાન કર્યુ છે. સેલનું આયોજન 23 જૂનથી 27 જૂન સુધી કરવામાં આવશે. 5 દિવસના આ સેલમાં ગ્રાહકોને એપલ આઈફોનથી વીવો સુધીના બેસ્ટ સેલિંગ સ્માર્ટફોન્સ ખૂબ જ ઓછી કિંમત પર મળશે. આ ઉપરાંત HDFC કાર્ડ ધારકોને 10 ટકા ઈન્સ્ટન્ડ ડિસ્કાઉન્ટ અલગથી આપવામાં આવશે. આ રહ્યા સેલના ટોપ ઓફર્સ…

​Vivo Nex પર 16 હજારની છુટ

48MP કેમરા વાળો વીવો Z1x સ્માર્ટફોન પર 4 હજાર રૂપિયા સુધીની છુટ આપવામાં આવી રહી છે. 18,990 રૂપિયા વાળો આ ફોન 14,990 રૂપિયામાં ખરીદી શકાશે. આ હેઠળ Vivo Nex સ્માર્ટફેન પર 16,000 રૂપિયા સુધીની છુટ આપવામાં આવી રહી છે અને ગ્રાહક તેને 23,990 રૂપિયામાં ખરીદી શકશે.

Flipkart

​iPhone પર 31 હજારની છુટ

એપલ આઈફોન XSનું 64 જીબી મોડલ 58,999 રૂપિયામાં મળી રહ્યો છે. ફોનની વાસ્તવિક કિંમત 89,900 રૂપિયા છે. આ રીતે ફોન પર લગભગ 31 હજારની છુટ મળી રહી છે. એપલ આઈફોન 7 પ્લસના 32 જીબી મોડલને 34,999 રૂપિયા અને આઈફોન 7ને 28,499 રૂપિયામાં ખરીદી શકાશે.

​Xiaomi ના ફોન પર 33 હજાર રૂપિયાની છુટ

શાઓમીના Mi Max 2 સ્માર્ટફોન પર 33 હજાર રૂપિયાની છુટ આપવામાં આવી રહી છે. 37,999 રૂપિયા કિંમત વાળા આ ફોનને 14,999 રૂપિયામાં ખરીદી શકાશે, આ રીતે A9 (2020) સ્માર્ટફોનને છુટ બાદ 12,990 રૂપિયામાં ખરીદી શકાશે.

Flipkart

​Motorola Razr પર 25 હજારની છુટ

ફ્લિપકાર્ટ પર મોટોરોલાના ફોલ્ડેબલ ફોન પર 25 હજાર રૂપિયા સુધીની છુટ મળશે. આ ફોનને 1,24,999 રૂપિયામાં ખરીદી શકાશે. આ રીતે ગુગલનો Pixel 3a સ્માર્ટફોન 29,999 રૂપિયામાં મળશે. આ ઉપરાંત મોટોરોલા One Fusion+ અને Spark Power 2 જેવા ફોન્સના પહેલા સેલનું આયોજન કરવામાં આવશે.

Read Also

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!