GSTV
Home » News » Honorના આ ધાકડ સ્માર્ટફોન્સ ઓછી કિંમતે ખરીદો, ઝડપી લો આ છેલ્લી તક

Honorના આ ધાકડ સ્માર્ટફોન્સ ઓછી કિંમતે ખરીદો, ઝડપી લો આ છેલ્લી તક

નવું વર્ષ શરૂ થતાની સાથે જ સેલની ભરમાર શરૂ થઇ ગઇ છે. ફ્લિપકાર્ટ 3 જાન્યુઆરીએ Honor Days Sale શરૂ કર્યો હતો. આ સ્માર્ટફોન્સ પર ગ્રાહકોને ધમાકેદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેનો આજે એટલે કે 5 જાન્યુઆરીએ છેલ્લો દિવસ છે. ચાલો જાણીએ કયા સ્માર્ટફોન્સ પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Honor 9 Lite

સેલમાં જો તમે ઓનર 9 લાઇટના 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટ સ્માર્ટફોન ખરીદો છો, તો તમને તે માત્ર રૂ. 8,999 મળશે, જ્યારે તેની વાસ્તવિક કિંમત રૂ. 10,999 હશે. આ ઉપરાંત, તમે 4 જીબી રેમ વાળો ઑનર 9 લાઇટ સ્માર્ટફોન માત્ર રૂ. 10,999 માટે ખરીદી શકો છો, જ્યારે તેની વાસ્તવિક કિંમત રૂ. 14,999 છે.

Honor 9N

તમે આ સ્માર્ટફોનનો 3 જીબી રેમ વેરિએન્ટ માત્ર 8,999 રૂપિયામાં ખરીદી શકો છો, જ્યારે તેની વાસ્તવિક કિંમત 11,999 રૂપિયા છે, ઉપરાંત 4 જીબી રેમ વેરિએન્ટ તમે રૂ. 10,999માં ખરીદી શકો છો.

Honor 7S

જો તમે 5000 રૂપિયાની કિંમતે સ્માર્ટફોન ખરીદવા માટે વિચારી રહ્યા છો, તો તમારી પાસે આ માટે સારી તક છે, કારણ કે ફ્લિપકાર્ટનાં આ સેલમાં ફક્ત 5,999 રૂપિયામાં ઓનર 7 એસ ખરીદી શકો છો. તેની મૂળ કિંમત 8,999 રૂપિયા છે.

Honor 9i

જો તમે એક શાનદાર કૅમેરા સાથે સ્માર્ટફોન ખરીદવાનો વિચાર કરી રહ્યા હો, તો તમારી પાસે આ માટે સારી તક છે કારણ કે ફ્લિપકાર્ટમાંથી ઓનર ઓનર 9i ફોન માત્ર રૂ. 10,999 માટે ખરીદી શકાય છે, જ્યારે તેની વાસ્તવિક કિંમત રૂ. 14,999 છે.

Read Also

Related posts

વ્યાપારિક સંબંધો તોડવાનો નિર્ણય પાક. પર જ ભારે પડ્યો, જીવનરક્ષક દવાઓની તીવ્ર અછત સર્જાઈ અને…..

Dharika Jansari

24 વર્ષના યુવકને પોતાનાથી મોટી ઉંમરની મહિલા સાથે થઈ આંખ મિચોલી, મહિલાએ કહ્યું ‘રોજ સંબંધ બાંધ…’

Bansari

ગરબાના નામે યોજાયો ઢબુડીનો દરબાર, ભાજપ-કોંગ્રેસ નેતાઓનો મુજરો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!