GSTV
Home » News » જબરદસ્ત ઑફર : અડધી કિંમતે ઘરે લઇ જાઓ AC, ફરી નહી મળે આવી શાનદાર તક

જબરદસ્ત ઑફર : અડધી કિંમતે ઘરે લઇ જાઓ AC, ફરી નહી મળે આવી શાનદાર તક

ગરમી શરૂઆત થઈ ગઈ છે એવામા ઠંડકનો આપવા માટે ઈ-કોમર્સ સાઈડ ફ્લિપકાર્ટ કુલિંગ ડે સેલની જાહેરાત કરી છે. ફ્લિપકાર્ટની આ સેલ ત્રણ દિવસ માટે છે. ર૮ માર્ચથી શરૂથી ઓફરની શરૂઆત થઈ ગઈ છે. ફ્લિપકાર્ટના આ સેલમાં એર કન્ડિશન, રેફ્રિજરેટર અને કુલર જેવા પ્રોડક્ટ્સ ઉપર પ૦ ટકા કરતા પણ વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે.

આ ઉપરાંત ક્રેડિટ/ ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા ચુકવણી કરતા ૧૦ ટકાનો ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ ઓફરમાં તમે રૂ.૪પ૦૦૦ના એર કન્ડિશનરને રૂ.રર,૦૦૦માં ખરીદી શકો છો. એવામાં ગ્રાહક જો ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરશે તો તેની ૧૦ ટકા વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

AC Bill

આ ઉપરાંત ફ્રિજ ઉપર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. ફ્લિપકાર્ટ ઉપરાંત અત્યારે સ્પિલટ એસી રૂ.રર,૯૯૯માં મળી રહ્યો છે અને આ એસીનો બજારમાં મુલ્ય રૂ.૪પ હજાર આંકવામાં આવે છે એટલે કંપની એસી ઉપર ૪૮ ટકા સુધીના ડિસ્કાઉન્ટની ઓફર કરી રહી છે.

તેની સામે જો ગ્રાહક ઈચ્છે તો રૂ.૩૮૩૪ પ્રતિ મહિને ઈએમઆઈનો લાભ પણ લઈ શકે છે. કંપની તેના પ્રોડક્ટ્સ ઉપર એક વર્ષની વોરન્ટ અને કોમ્પ્રેશર ઉપર પાંચ વર્ષની વોરન્ટ આપવામાં આવી રહી છે.

Read Also

Related posts

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે સુરતમાં કોને ઢોર માર મારવાની વાત કરી

Nilesh Jethva

ખાખી વર્દી ફરી ખરડાઈ, હોટલમાં ચા-નાસ્તા માટે ઉભું રહેવું પડ્યું ભારે

Nilesh Jethva

રાજ્યના આ વિસ્તારમાં કોંગ્રેસમાં ભંગાણ, 400થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!