GSTV
Home » News » Flipkart Big Shopping Days: આ ધાંસૂ સ્માર્ટફોન્સ પર અધધ ડિસ્કાઉન્ટ, ફરી નહી મળે આવી બેસ્ટ ડીલ

Flipkart Big Shopping Days: આ ધાંસૂ સ્માર્ટફોન્સ પર અધધ ડિસ્કાઉન્ટ, ફરી નહી મળે આવી બેસ્ટ ડીલ

Flipkart Big Shopping Days

Flipkart  અનુસાર, આ સેલમાં નો કોસ્ટ EMI અને ડેબિટ કાર્ડ પર EMI પેમેન્ટ કરવાની સુવિધા પણ છે. માત્ર ડિસ્કાઉન્ટ જ નહી સેલ પર ડિલ્સ, ફ્લેશ સેલ્સ, Rush Hous ડીલ્સ, મહા પ્રાઇસ ડ્રોપ જેવી ડિલ્સ દરરોજ મળશે. શૉપિંગ કરવા પર તમે નિશ્ચિત ભેટ તો જીતી જ શકશો જેમાં iPhoneથી લઇને ટીવી અને અન્ય ઘણી વસ્તુઓ શામેલ છે.

Flipkart Plus મેમ્બર્સ માટે આ સેલ 14 મેના રાતે 8 વાગ્યાથી શરૂ થઇ જશે. આ સેલ 19 મે સુધી ચાલશે. 5 દિવસ ચાલનાર આ સમર સેલમાં સ્માર્ટફોન, લેપટોપ, ઇલેક્ટ્રિક આઇટમ્સ સહિત અન્ય ગેજેટ્સ પર ફ્લિપકાર્ટ બંપર ઓફર કરી રહ્યું છે. આ સેલમાં ફ્લિપકાર્ટે ખાનગી બેંક એચડીએફસી સાથે કરાર કર્યો છે. એટલા માટે એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ દ્વારા શોપિંગ કરતાં ગ્રાહકોને શાનદાર કેશબેક પણ મળશે. 

ફ્લિપકાર્ટના સમરમાં iPhone XR, Nokia 6.1 Plus, Nokia 5.1 Plus, Realme 2 Pro, Honor 9 Lite અને Honor 10 સહિત અન્ય સ્માર્ટફોનની ખરીદી પર બંપર છૂટ આપવામાં આવશે. આ સેલમાં 59,900 રૂપિયાવાળા iPhone XR ને શાનદાર ડિસ્કાઉન્ટમાં ખરીદી શકાય છે. એચડીએફસીના કાર્ડ દ્વારા પેમેન્ટ કરતાં 10 ટકા એટલે કે 5,990 રૂપિયાની વધારાની છૂટ પણ મળશે. એટલે કે ફ્લિપકાર્ટ પર આ ફોન ફક્ત 53,910 રૂપિયામાં ઉપલબ્ધ રહેશે. આઇફોનની ખરીદી પર ફ્લિપકાર્ટ એક્સચેંજ ઓફર પણ આપી રહ્યું છે. જૂના ફોનના બદલામાં 17,450 રૂપિયાની વધારાની છૂટ મેળવી શકાય છે. 

ગૂગલના સ્માર્ટ હોમ સ્પીકર પર પણ ફ્લિપકાર્ટમાં મોટી છૂટ આપવામાં આવી રહી છે. ગૂગલના સ્માર્ટ હોમ સ્પીકરને 9,999 રૂપિયાના સ્થાન પર ફક્ત 7,999 રૂપિયામાં ખરીદી શકાય છે. ગૂગલ હોમ મિની સ્પીકર પર પણ 2,000 રૂપિયા સુધી છૂટ આપવામાં આવી રહી છે. 4,999 રૂપિયાના સ્પીકરને આ સેલમાં 2,999 રૂપિયામાં ખરીદી શકાય છે. 

સ્માર્ટફોન પર બંપર છૂટ

ફ્લિપકાર્ટના આ સમર સેલમાં રિયલમી, ઓપ્પો, નોકિયા, ઓનર કંપનીના સ્માર્ટફોન પર મોટી છૂટ આપવામાં આવી રહી છે. ફ્લિપકાર્ટનો દાવો છે કે સ્માર્ટફોન પર આ વર્ષની સૌથી મોટી છૂટ હશે. 

  • ટીવી અને હોમ અમ્પ્લાયન્સ: 70% સુધીનું ડિસ્કાઉન્ટ
  • ઇલેક્ટ્રોનિક અને એક્સસરિઝ: 80% સુધીનું ડિસ્કાઉન્ટ
  • કપડા અને જૂતા: 40- 80% સુધીનું ડિસ્કાઉન્ટ
  • હોમ એન્ડ ફર્નીચર: 40- 80% સુધીનું ડિસ્કાઉન્ટ
  • બુક્સ, રમકડા અને સ્પોર્ટ્સ: 80% સુધીનું ડિસ્કાઉન્ટ
  • મોબાઇલ ફોન: ફ્લિપકાર્ટનું કહેવુ છે કે આ મોબાઇલ ફોન પર ડિસ્કાઉન્ટ મળશે જે પહેલા ગ્રાહકોને ક્યારેય નથી મળ્યુ.
  • ગ્રોસરી: 90% સુધીનુ ડિસ્કાઉન્ટ

Read Also

Related posts

5 એક્ઝિટપોલમાં કોંગ્રેસના રકાસ બાદ અમિત ચાવડા અને ભરતસિંહે નથી સ્વીકારી હાર, કર્યો 10 સીટનો દાવો

Bansari

આ લોકસભા ચૂંટણીઓમાં સાવ ખોટા પડ્યા હતા Exit Poll, શું થશે આ વખતે?

NIsha Patel

મિથુન ચકવર્તીના સંતાનો તેને મિથુન કહીને જ શા માટે બોલાવે છે ? જાણો રસપ્રદ વાત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!