GSTV
Home » News » Flipkart Big Shopping Days : આ પ્રોડક્ટસ પર મળી રહ્યું છે 80% ટકા ડિસ્કાઉન્ટ, જાણો શું છે ઑફર

Flipkart Big Shopping Days : આ પ્રોડક્ટસ પર મળી રહ્યું છે 80% ટકા ડિસ્કાઉન્ટ, જાણો શું છે ઑફર

વર્ષ પૂર્ણ થવાના આરે છે તેવામાં કેટલીક કંપનીઓ પોતાની પ્રોડક્ટની સેલ વધારવા માટે અનેક ઓફર સાથે ભારે ડિસ્કાઉન્ટ આપવાનું ચાલું કરી દીધું છે. એવામાં ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પોતાના ગ્રાહકો માટે 6થી 8 ડિસેમ્બર સુધી ફ્લિપકાર્ટ બિગ શોપિંગ ડે (Flipkart Big Shopping Days) સેલ શરૂ કરવા જઈ રહી છે. તો આવીએ જાણીએ આ સેલમાં કઈ પ્રોડક્ટ પર કેટલા ટકા ડિસ્કાઉન્ટ મળશે.


આ એસેસરીઝ પર મળશે 80% ડિસ્કાઉન્ટ
6થી 8 ડિસેમ્બર વચ્ચે ચાલનાર ફ્લિપકાર્ટ બિગ શોપિંગ ડે (Flipkart Big Shopping Days) સેલ હેઠળ તમે લેપટોપ, કેમેરો, ટીવી ઉપરાંત કોઈપણ કંપનીની એસેસરીજ અને ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ ખરીદી શકો છો તો આના પર તમને 80% ડિસ્કાઉન્ટ મળશે. જણાવી દઈએ કે આમાં તમને એક્સચેન્જ ઓફર ઓપ્શન પણ મળશે.

સ્માર્ટફોન પર મળશે ડિસ્કાઉન્ટ
સસ્તામાં શાનદાર ફિચર્સવાળા સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો તો ફ્લિપકાર્ટ પર શરૂ થનાર સેલ હેઠળ સસ્તામાં ફોન ખરીદવાની તમારા પાસે સારી એવી એક તક છે. કેમ કે, કંપની સેમસંગ, નોકિયા, શાઓમી, આસુસ અને ઓનર જેવી બ્રાન્ડેડ કંપનીઓના સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ તો મળશે જ સાથે નો કોસ્ટ ઈએમઆઈ, એક્સચેન્જ ઓફરનો ફાયદો પણ મળશે. આમ તમે તમારો જૂનો ફોન બદલીને નવો સ્માર્ટફોન ખરીદી શકશો.

ક્રેડિટ કાર્ડ પર મળશે ડિસ્કાઉન્ટ
જો તમે ફ્લિપકાર્ટ બિગ શોપિંગ ડે સેલ હેઠળ કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ અથવા સ્માર્ટફોન ખરીદો છો અને તેની ચૂકવણી તમે HDFCના ક્રેડિટ કાર્ડથી કરો છો તો તમને 10% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે.

નો કોસ્ટ ઈએમઆઈ
ફ્લિપકાર્ટ પર આયોજિત થનાર બિગ શોપિંગ ડે સેલ હેઠળ જો તમે કોઈ પ્રોડક્ટ ખરીદી રહ્યાં છો અને તમે ઈચ્છો છો કે, આની ચૂકવણી ઈએમઆઈ હેઠળ કરવી છે તો તમને જણાવી દઈએ કે, કંપની તેના ગ્રાહકો માટે નો કોસ્ટ ઈએમઆઈની સુવિધા આપી રહી છે. તેથી તમે મોંઘામાં મોંઘી વસ્તુ તમે સરળતાથી ખરીદી શકશો અને તમારા ખિસ્સા પર બોઝો પણ પડશે નહી.

મોબાઈલ પ્રોટેક્શન પ્લાન
જો તમે ફ્લિપકાર્ટ બિગ શોપિંગ ડે સેલ હેઠળ કોઈ મોંઘો સ્માર્ટફોન ખરીદી રહ્યાં છો તો તમને ફોન ખરીદી રહ્યા છો અને તમારો ફોન ક્યાંક અચાનક પડી જાય છે અને તેની સ્ક્રીન, ડિસ્પલે તૂટી જાય છે તોતમારે આના માટે હજારો રૂપિયા ખર્ચવાની જરૂરત રહેશે નહી કેમ કે, ફ્લિપકાર્ટ માત્ર 99 રૂપિયામાં મોબાઈલ પ્રોટેક્શ પ્લાન લઈને આવી છે.

Read Also

Related posts

વારાણસીમાં ગંગા નદી ભયજનક સપાટીએ પહોંચી, ભયાનક પૂરને કારણે અનેક મંદિરો પાણીમાં

Riyaz Parmar

અંબાજી મંદિરે જતા ભક્તો સાવધાન, તમારી સાથે થઈ શકે છે આવી છેતરપિંડી

Nilesh Jethva

હોટલ વ્યવસાયી બીઆર શેટ્ટીની હત્યાના પ્રયાસ મામલામાં છોટા રાજન દોષી જાહેર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!