Flipkart Big Saving Days માં પોપ્યુલર સ્માર્ટફોન Samsung Galaxy F41 પર શાનદાર ઓફર છે. આપ આ ફોનને 5 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 14,999 રૂપિયામાં ખરીદી શકશો. આ સાથે Apple ના iphone ની વાત કરીએ તો તે ક્યારેય સસ્તા નથી હોતા પરંતુ Flipkart Big Saving Days સેલમાં આ ફોન આપને ખૂબ જ સસ્તા ભાવે મળી શકે છે. ફ્લિપકાર્ટના આ સેલમાં આપ Apple iPhone 11 (64GB) પર 22,401 રૂપિયાની છૂટ મેળવી શકો છો. 54,900 રૂપિયાની કિંમતવાળા Apple iPhone 11 ને 48,999 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. એક્સચેન્જ ઑફરમાં 16,500 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. એટલે કે આ ફોન આપને માત્ર 32,499 રૂપિયામાં મળી શકે છે.

સ્માર્ટફોન Poco C3 30 ટકા ડિસ્કાઉન્ટ સાથે મળશે માત્ર રૂપિયા 6,999માં
PoCo કંપનીનું ફ્લૈગશિપ સ્માર્ટફોન Poco C3 આપ 30 ટકાના ડિસ્કાઉન્ટ સાથે માત્ર 6,999 રૂપિયામાં ખરીદી શકો છો. તમને જણાવી દઇએ કે, આ ફોનની ઓરિજીનલ કિંમત 9,999 રૂપિયા છે.

32GB વાળા Realme C12 પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આપ આ સ્માર્ટફોનને 2,500 રૂપિયાની છૂટ સાથે 8,499 રૂપિયામાં ખરીદી શકો છો. તમને જણાવી દઇએ કે આ ફોનની કિંમત 10,999 રૂપિયા છે.

iphone SE (64GB) સેલમાં તમને મળશે માત્ર 31,999 રૂપિયામાં
બીજી બાજુ 39,900 રૂપિયામાં મળનારો iphone SE (64GB) આ સેલમાં 31,999 રૂપિયામાં મળી રહ્યો છે. આ સાથે જ જો આપે એક્સચેન્જ ઑફરનો ફાયદો ઉઠાવ્યો તો આ જ ફોન 16,500 રૂપિયાની વધારાની છૂટ સાથે માત્ર 15,499 રૂપિયામાં ખરીદી શકાશે.
READ ALSO :
- મોદી ચલાવી રહ્યાં છે એ ટીવીના રિમોટના પાવર કાઢી નાખશે તામિલનાડુ, પીએમના સીએમ આ ચૂંટણીમાં ઘરભેગા થશે
- ઓહ નો / એન્ટાર્કટિકામાં મુંબઈ શહેર કરતાં 2 ગણો મોટો આઈસબર્ગ છુટો પડ્યો, વૈજ્ઞાનિકોને પણ વધી ગયું ટેન્શન
- મોદી સરકાર આવી ઝડપ રાખે તો દેશભરમાં એક રોડ ના હોય ઉબડખાબડ, 24 કલાકમાં એટલો બનાવ્યો કે બની ગયો વિશ્વ રેકોર્ડ
- પીઠ પર નીકળેલ ફોડલીથી છો પરેશાન તો અપનાવો આ ટિપ્સ, દાગ પણ થઇ જશે ગાયબ
- હવે લાગી આવ્યું/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીવનની બતાવી પોતાની ભૂલ : આ ન શીખી શકવાનું છે મોટું દુઃખ, એમ થયું કે અહીં રહી ગયો