GSTV

ફ્લિપકાર્ટ બીગ બિલિયન સેલ: જલ્દી કરો, આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે 10,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

સ્માર્ટફોન

Last Updated on October 9, 2020 by Bansari

હવે વર્ષનો સમય છે જ્યારે ઇ-કોમર્સ કંપનીઓ તહેવારની સિઝનમાં તેમનું વાર્ષિક વેચાણ વધારવા માટે તહેવારના વેચાણની જાહેરાત કરે છે.ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝનું વેચાણ 16 ઓક્ટોબરથી અને એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 17 ઓક્ટોબરથી શરૂ થશે. જેમાં નવા મોડેલો વેચાણ થશે.

વન પ્લસ નોર્ડ :

વનપ્લસ નોર્ડ થોડા મહિના પહેલા ભારતમાં 24,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો.

આઈફોન 11:

ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ હેઠળ, એમેઝોન આઇફોન 11 ને 50,000 રૂપિયા અથવા તેનાથી ઓછા ભાવે વેચી શકે છે. મૂળ કિંમત 68300 છે.

એલજી જી 8 એક્સ:

54 હજારનો ફોન 35,000 રૂપિયાની છૂટ સાથે રૂ.20 હજારમાં આપશે.

એક્સબોક્સ સિરીઝ એસ:

34,990 રૂપિયાની કિંમતનો ફોન રૂ.30 હજાર સુધી મળી શકે છે.

સેમસંગ ગેલેક્સી M51:

સેમસંગ ગેલેક્સી M51 28,999 રૂપિયાનો ફોન રૂ,20,999 રૂપિયાથી 28,999 રૂપિયાની વચ્ચે મળશે.

Realme X50 Pro 5G:

ભારતનો પ્રથમ 5G ફોન તરીકે લોન્ચ થયો. ફ્લિપકાર્ટ 41,999 રૂપિયાની કિંમતમાં આ સ્માર્ટફોન 36,999 રૂપિયામાં વેચવામાં આવે છે.

રેડમી નોટ 9 પ્રો:

ઉબેર-હિટ મિડ-રેંજ ડિવાઇસ રેડમી નોટ 9 પ્રો 17થી 10099 સુધી આ મોડેલ મળી શકશે.

મોટો એજ +:

મોટોરોલાનો મોટો એજ + 89,999 રૂપિયાની સામે 64,999 રૂપિયામાં વેચવામાં આવશે. એસબીઆઈ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર પણ 10 ટકાથી વધુના ડિસ્કાઉન્ટ મળશે.

Read Also

Related posts

મથુરા વિવાદ/ મુસ્લિમોએ મસ્જિદ મથુરાના કૃષ્ણ મંદિરને સોંપી દેવી જોઇએ, યુપીના મંત્રીનું નિવેદન

Damini Patel

પાકિસ્તાનના હિંદુ દંપતિએ પોતાના બાળકનું એવું નામ રાખ્યું કે ચારે બાજુ થવા લાગી જોરશોરથી ચર્ચા, કહાની જાણીને ચોંકી જશો

Dhruv Brahmbhatt

દાદાગીરી નહીં ચાલે: ટ્રાફિક પોલીસ 1650 બોડીવોર્ન કેમેરાથી સજજ થશે, પોલીસ કે પબ્લિકનું નહીં…છાતી પર લગાવેલા કેમેરાનું રાજ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!