GSTV

અહીં એન્ડ્રોઇડ સ્માર્ટફોનની કિંમતે મળી રહ્યો છે iPhone 6, ફરી નહી મળે આ તક

જો તમો આઇફોન ખરીદવા ઇચ્છતા હોય પરંતુ વધારે કિંમતના કારણે તમે આઇફોન ખરીદતા ખચકાતા હોય તે અમે તમને એક એવા સેલ વિશે જણાવવા જઇ રહ્યા છે જ્યાં તમે તમારા બજેટમાં જ આઇફોન ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ એપ્પલ સેલ લઇને આવ્યું છે. ફ્લિપકાર્ટ પર 21થી 27મે સુધી એપ્પલ વીક ચાલશે. આ દરમિયાન આઇફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે.

Apple iPhone 6 (32 GB)

 

આ સેલમાં આઇફોન 6ને ફક્ત 23,999 રૂપિયામાં ખરીદી શકાશે. આ ફોન પર ફ્લિપકાર્ટ 5,501 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેવામાં 15,00 રૂપિયા સુધીની એક્સચેન્જ ઑફર પણ આપવામાં આવી રહી છે. આ ફોનમાં 32જીબી સ્ટોરેજ, 4.7 ઇંચની ડિસ્પ્લે, 8 મેગાપિક્સલનો રેર કેમેરા, 1.2 મેગાપકિસ્લનો ફ્રન્ટ કેમેરા.

iPhone 6s

આ ફોનમાં 32 જીબી વેરિએન્ટ પર 6,001 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેને 33,999 રૂપિયામાં ખરીદી શકાશે. તેમાં 4.7ની ડિસ્પ્લે, 12 મેગાપિક્સલનો રેર કેમેરા અને 5 મેગાપિક્સલને ફ્રન્ટ કેમેરા આપવામાં આવી રહ્યો છે સાથે જ તેમાં એ9 પ્રોસેલર પણ છે.

iPhone SE (32GB)

આ ફોન પર 8,001 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ફોન તમે 17,999 રૂપિયામાં ખરીદી શકો છો. તેમાં 4 ઇંચની ડિસ્પ્લે, 12 મેગાપિક્સલનો રેર કેમેરા અને 1.2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા અને એ9 પ્રોસેસર છે.

iPhone 7

આઇફોન 7નું 32 જીબી વેરિએન્ટ મૉડલ 46,999 રૂપિયામાં મળી રહ્યું છે. તેમાં 4.7 ઇંચની ડિસ્પ્લે, 12 મેગાપિક્સલનો રેર, 7 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. તેમાં એ10 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!