દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ફેલાઈ રહ્યું છે.જેના કારણે કલકત્તામાં 6 શહેરોમાંથી આવતી ફલાઈટ પર જે રોક લગાવામાં આવી હતી તેની મુદતને વધારી દેવામાં આવી છે.દિલ્હી, મુંબઈ, પુણે, નાગપુર, ચેન્નઈ અને અમદાવાદથી આવતી ફલાઈટ પર 19 જુલાઈ સુધી રોક લગાવામાં આવી હતી જે મુદતને વધારીને 31 જુલાઈ સુધી કરવામાં આવી છે.
It is informed that no flights shall operate to Kolkata from Delhi,Mumbai, Pune, Nagpur,Chennai & Ahmedabad from 6th to 19th July 2020 or till further order whichever is earlier. Inconvenience caused is regretted.@AAI_Official @MoCA_GoI @ushapadhee1996 @HardeepSPuri @arvsingh01
— Kolkata Airport (@aaikolairport) July 4, 2020
કલકત્તા એરપોર્ટ દ્વારા ટ્વીટ કરીને આ માહીતી આપવામાં આવી છે.જોકે મહત્વનું છે કે કલકત્તાથી કોઈ પણ ફ્લાઈટ આ 6 શહેરોમાં જઈ શકે છે.અને તેના પર કોઈ રોક લગાવામાં નથી આવી.
Read Also
- જીભ લપસી/ ‘જો કોઇને ખોટું લાગે તો થાય એ કરી લેજો’, ભાજપના પ્રદેશ મહામંત્રીના ધમકીભર્યા શબ્દોથી કાર્યકરોમાં રોષ
- મોટા સમાચાર/ Zomatoના બોર્ડે Blinkitની ખરીદીને આપી મંજૂરી, અધધધ આટલા કરોડ રૂપિયામાં થઈ ડીલ!
- અમેરિકામાં હવે કોઈ મહિલાઓ નહિ કરાવી શકે અબોર્શન, SCએ પોતાનો જ 50 વર્ષ જૂનો ચુકાદો બદલ્યો; લોકો રસ્તા પર ઉતર્યા
- મોટા સમાચાર / નોર્વેની રાજધાની ઓસ્લોના નાઇટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબાર : 2ના મોત, 14 ઘાયલ
- સાવધાન/ કુરીયર છોડાવવા માટે નાણાં ભરવાની લીંક મોકલીને ૧.૧૯ લાખની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો