બ્રિટિશ એરવેઝની એર હોસ્ટેસ ઉડાન દરમિયાન મુસાફરોને સેક્સની ઓફર આપી રહી છે. એટલુ જ નહીં. તે ગ્રાહકોને માઈલ હાઈ ક્લબમાં સામેલ થવાની માટે પણ આમંત્રિત કરે છે. ફ્લાઈટ અટેંડેંટ પોતાની વર્દીમાં ઓનબોર્ડ રહેતા પોતાના ફેસબુક પેજ પર અશ્લીલ તસ્વીરો પણ પોસ્ટ કરે છે. હોબાળો થતાં બ્રિટિશ એરવેઝે સ્પષ્ટતા આપતા કહ્યુ છે કે, અમે આ મામલે તપાસ હાથ ધરીશું.
ફ્લાઈટ અટેંડેંટે પોસ્ટ કરી આવી તસ્વીર
એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ફ્લાઈટમાં મુસાફરીની નજર હટાવીને લેવામાં આવેલી અશ્લીલ તસ્વીરો પોસ્ટ કરીને ફ્લાઈટ અટેંડેંટ કૈપ્શનમાં લખે છે કે, પ્રિય યાત્રિઓ, ઉડાન દરમિયાન મનોરંજન માટે હું તમારી છું. તમે મને શું કરાવા માગો છો ? આ પોસ્ટ વાયરલ થયા બાદ બ્રિટિશ એરવેઝે તપાસના આદેશ આપ્યા છે.

પૈસા માટે અંડરવિયર વેચે છે અટેંડેંટ
એક અજાણ્યા અટેંડેંટે નામ ન આપવાની શરતે ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, તે બ્રિટિશ એરવેઝ માટે કામ કરે છે. તે જણાવે છે કે, ફ્લાઈટમાં અંડરવિયરને 25 યુરોમાં વેચીને કમાણી કરે છે. આ ઉપરાંત તે વન ટૂ વન સેવા માટે પણ વધારાનો ચાર્જ વસૂલે છે. તેણે બ્લોગ પર ઓફર આપી છે કે, જો વયસ્ક મુસાફર સક્ષમ હોય તો, ફ્લાઈટમાં ઉડાન દરમિયાન મનોરંજન પણ કરી શકે છે.
બ્રિટિશ એરવેઝે તપાસના આદેશ આપ્યા
આ મામલામાં બ્રિટિશ એરવેઝનું નામ આવતા કંપનીના પ્રવક્તાએ જણાવ્યુ હતું કે, અમે દરેક સમયે અમારા કર્મચારીઓ પાસેથી ઉચ્ચ પ્રકારના વ્યવહારની અપેક્ષા રાખીએ છીએ. અમે આ મામલે તપાસ કરીશું.
READ ALSO
- દેશની આ 3 મોટી બેંકોમાં પૈસા ધરાવનારા ગ્રાહકો માટે RBIનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
- આખા દેશમાં લાગૂ કરી દો દારૂબંધીનો કાયદો/ નહીં થાય રેપ અને હત્યા જેવી ઘટનાઓ, મોદી સરકારમાં રહી ચુકેલા આ મંત્રીએ કરી વકીલાત
- વિદેશથી આવતા સમયે કેટલું સોનું અને દારૂ લાવતા હોય તો જાણી લેજો આ વાત, આટલી છે તેની મર્યાદા…
- ગુજરાત એટીએસને મળી સૌથી મોટી સફળતા/ ઓઈલ પાઈપલાઈનમાં પંચર કરી કરોડોની કમાણી કરતો, 8 રાજ્યોની પોલીસ શોધતી હતી
- Hiring 2021: બેરોજગાર લોકો માટે ખુશખબર, આ સેક્ટર્સમાં આવવાની છે નોકરીની ભરમાર