GSTV

ફિક્સ પગાર કર્મચારીઓ માટે ખુશ ખબરઃ પે સ્કેલમાં થયો વધારો, આ છે નવુ માળખું

રાજ્ય સરકારે ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. બિન સરકારી ગ્રાંટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોના પગારમાં સુધારો કરાયો છે. 10,500 રૂપિયાનો ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓને હવે 16,224 રૂપિયા મળશે. 11,500 રૂપિયાનો પગાર ધરાવતા કર્મચારીઓને 19,950 રૂપિયા મળશે. જ્યારે 16,500ના પગારદારને હવેથી 25 હજાર અને 17 હજારનો પગાર ધરાવતા ફિક્સ કર્મચારીઓને હવેથી 26 હજાર મળશે. સીધી ભરતીથી ભરતી થયેલા કર્મચારીઓને આ લાભ મળશે.

ફિક્સ પગારદારો આનંદો

    null
  • ફિકસ પગારના કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય
  • રૂ.૧૦,૫૦૦નો પગાર ધરાવતા કર્મચારીઓને મળશે રૂ.૧૬,૨૨૪
  • રૂ.૧૧,૫૦૦નો પગાર ધરાવતા કર્મચારીઓને મળશે રૂ.૧૯,૯૫૦
  • રૂ.૧૬,૫૦૦ નો પગાર ધરાવતા કર્મચારીઓને મળશે રૂ.૨૫,૦૦૦
  • રૂ.૧૭,૦૦૦ નો પગાર ધરાવતા કર્મચારીઓને મળશે રૂ.૨૬,૦૦૦
  • સીધી ભરતીથી ભરતી થયેલા કર્મચારીઓને મળશે લાભ
  • બિન સરકારી ગ્રાંટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકોને મળશે લાભ
  • વહીવટી સહાયકો અને સાથી સહાયકોના પગારમાં કરાયો સુધારો

Related posts

જીતુ વાઘાણીના મતે ગુજરાતના આ સેક્ટરમાં રૂપાણી સરકારે સૌથી વધુ બજેટ ફાળવ્યું છે

Pravin Makwana

બજેટ : પ્રાથમિક શિક્ષણના સ્તરમાં સુધારો કરવા માટે રાજ્ય સરકારે લીધો આ નિર્ણય

Nilesh Jethva

ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પણ સરકારે 7થી વધુ હોટલને વેચવાની મંજૂરી આપી

Karan
Do NOT follow this link or you will be banned from the site!