GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

ખેડૂતોને 10,800 કરોડની આર્થિક સહાય, 33 લાખ કોર્મશિયલ વીજ ગ્રાહકોના ફિકસ્ડ ચાર્જ માફ

લોકડાઉન બાદ ગુજરાતને બેઠુ કરવા માટે રૂપાણી સરકારે ગુજરાત માટે 14 હજાર કરોડના આત્મનિર્ભર રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં કોમર્શિયલ યુનિટ માટે વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20% માફ કરાશે. 31મી જુલાઈ સુધી ટેક્સ ચૂકવવા પર 10% રીબેટ અપાશે. 33 લાખ કોર્મશિયલ વીજ ગ્રાહકોના ફિક્સ્ડ ચાર્જ માફ કરાશે. ખાનગી બસ, ટ્રક, ટ્રાવેલ્સ માટે રાહતની જાહેરાત કરાતા છ મહિનો રોડ ટેક્સ માફ કરાશે. આ ઉપરાંત 63 હજાર વાહનોનો ટેક્સ નહિં વસૂલાય.

રાહત પેકેજ

  • ૧૪૦૦૦ કરોડનું આર્થિક પેકેજ
  • જાહેર કોમર્શિયલ યુનિટ માટે વાર્ષિક પ્રોપર્ટી ટેકસમાં ૨૦ ટકા માફ
  • ૩૧મી જુલાઈ સુધી ટેકસ ચૂકવવા પર ૧૦ ટકા રીબેટ
  • ૩૩ લાખ કોર્મશિયલ વીજગ્રાહકોના ફિકસ્ડ ચાર્જ માફ
  • ખાનગી બસ, ટ્રક, ટ્રાવેલ્સ માટે છ માસનો રોડ ટેકસ માફ
  • ૬૩ હજાર વાહનોનો ટેકસ નહિ વસૂલાય
  • ટેકસટાઈલ સેકટરને ૪૫૦ કરોડની સહાય
  • મેગા ઈન્ડસ્ટ્રીઝને ૧૫૦ કરોડની કેપિટલ સહાય
  • એફોર્ડેબલ હાઉસિંગ માટે ૧૦૦૦ કરોડની સબસિડી
  • ૧.૬૦ લાખ હજાર નવા અફોર્ડેબલ હાઉસ બનાવાશે
  • ૧૨૦૦ કરોડનું જીએસટી રીફંડ જુલાઈ અંત સુધી ચૂકવાય તે માટે કેન્દ્રને રજૂઆત
  • મત્સય ઉદ્યોગ સેકટરને ૨૦૦ કરોડની સબસિડી
  • ખેડૂતોને ૧૦,૮૦૦ કરોડની આર્થિક સહાય
  • આદિવાસી શ્રમિકોને ૩૫,૦૦૦ની સબસિડી અપાશે

મેગા ઈન્ડસ્ટ્રીઝને 150 કરોડની કેપિટલ સહાય

ટેક્સટાઈલ સેક્ટરને 450 કરોડની સહાય અંતર્ગત મેગા ઈન્ડસ્ટ્રીઝને 150 કરોડની કેપિટલ સહાય અપાશે. અફોર્ડેબલ હાઉસિંગ માટે 1000 કરોડની સબસિડી અપાશે. જ્યારે 1 લાખ 60 હજાર નવા અફોર્ડેબલ હાઉસ બનાવાશે. 1200 કરોડનું GST રીફંડ જુલાઈ અંત સુધી ચૂકવાય તે માટે કેન્દ્રને રજૂઆત કરાશે. મત્સય ઉદ્યોગ સેક્ટરને 200 કરોડની સબસિડી યોજના હાથ ધરાશે. ખેડૂતોને 10,800 કરોડની આર્થિક સહાય અપાશે. આદિવાસી શ્રમિકોને 35,000ની સબસિડી અપાશે.

READ ALSO

Related posts

અડાજણની શાંતિ મેડિસીનના માલિક મિતુલ શાહએ કર્યો મહત્વનો ખુલાસો, સાર્થક ફાર્મા પર લગાવ્યો મોટો આરોપ

pratik shah

જન ધન યોજના હેઠળ ઓવરડ્રાફ્ટ, વીમા સહિત મળે છે બધે ફાયદા જ ફાયદાઓ, જાણો કેવી રીતે ઉઠાવશો લાભ

Mansi Patel

કોરોના બાદ થિયેટરો ખૂલતાં જ આ 10 મોટી ફીલ્મો આગામી 6 મહિનામાં થિયેટરોમાં થશે રિલીઝ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!