GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

જામનગરમાં પાંચ વર્ષના બાળકનું મોત થતા પરિવારે ડોક્ટર પર લગાવ્યો ગંભીર આરોપ

જામનગરના સમર્પણ હોસ્પિટલમાં ડોકટરોની બેદરકારી સામે આવી છે. તબીબોની બેદરકારીને કારણે પાંચ વર્ષના બાળકનું મોત નિપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મિતરાજસિંહ વાઢેર નામનો 5 વર્ષનો બાળક ડેન્ગ્યૂની બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ હતો. બાળકના મોત બાદ લોકોના ટોળેટોળા હોસ્પિટલમાં એકઠા થયા હતા. તો રોષે ભરાયેલાં કેટલાંક લોકોએ હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી. સ્થિતિ વધુ ન વણસે તે માટે હોસ્પિટલ તંત્ર અને ટ્રસ્ટી મંડળ દ્વારા સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

સેનાને 300 કરોડના હથિયારો ખરીદવા સરકારે આપી ખુલ્લી છૂટ, અપાઈ આ ડેડલાઈન

Pravin Makwana

ITR ભરવાનાં હોય છે ઘણા ફાયદાઓ, સરળતાથી મળી શકે છે લોન અને ધંધો શરૂ કરવા માટે પણ જરૂરી

Mansi Patel

100 કરોડનો ફ્લેટ: કિંમત સાંભળી ચક્કર આવી જશે, પણ આ બિઝનેસ મેને ખરીદ્યો છે દેશનો સૌથી મોંઘો ફ્લેટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!