GSTV

પાંચવડા ગામે કેનાલમાં ભંગાણ સર્જાતા, 6 ગામોને પીવાનું પાણી ન મળે તેવી સ્થિતિ સર્જાઇ

સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના પાંચવડા ગામે કેનાલમાં ભંગાણ પડ્યુ હતુ. સૌની યોજનાની પાણીના સંપની મેઇન લાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. કેનાલામં ભંગાણના કારણે આગળના પાંચથી છ ગામોને પીવાનું પાણી ન મળે તેવી સ્થિતિ સર્જાઈ છે.લોકોનો નર્મદા વિભાગ સહીત સરકાર સામે રોષ વ્યાપ્યો છે. અને તાત્કાલિક પાઈપલાઈન રીપેર કરવામાં આવે તેવી માંગ કરી છે.

Related posts

એવુ તે શું છે, કે દુનિયાના આ દેશોમાં એન્ટ્રી નથી કરી શક્યો કોરોના વાયરસ ?

Ankita Trada

અમદાવાદના કોરોના પોઝિટીવ કેસોના નામ થયા જાહેર, આ રહ્યું એડ્રેસ સાથે આખું લિસ્ટ

Karan

PM Cares Fund : દેશના કોર્પોરેટ જગતે ખોલ્યો ખજાનો, જાણો LIC અને મૂર્તિ પરીવારે પણ કેટલુ કર્યુ દાન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!