GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

નાગપુરની ફેક્ટરીમાં બોયલર ફાટવાથી પાંચ લોકોના ઘટનાસ્થળે મોત, પોલીસ કાફલો ઘટનાસ્થળે

મહારાષ્ટ્રમાં એક ફેક્ટરીમાં બોયલર ફાટવાથી પાંચ લોકોના મોત નીપજ્યાં છે.નાગપુર પોલીસે જાણકારી આપતા જણાવ્યું છે કે જિલ્લાના ઉમરેડ તાબાના બેલા ગામમાં આ દુર્ઘટના થઈ છે. પોલીસના જણાવ્યાં પ્રમાણે શનિવારે બપોરે માનસ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ઈન્ફ્રાસ્ટકચર લિમિટેડમાં બાયોગેસ પ્લાન્ટની પાસે આ વિસ્ફોટ થયો છે.

પોલીસ અધિક્ષક પહોંચ્યા ઘટનાસ્થળે

પોલીસે વધુમાં જણાવ્યું છે કે મૃતકોની ઓળખ મંગેશ પ્રભાકર નૌકારકર (21), લીલાધર વામનરાવ શિંદે (42), વાસુદેવ લાડી (30), સચીન પ્રકાશ વાઘમારે (24) અને પ્રફુલ્લ પાંડુરંગ મુન (25)ના રૂપમાં થઈ છે અને તમામ લોકો વાડગામના રહેવાશી છે. તેમાંથી સચીન વાઘમારે વેલ્ડરનું કામ કરી રહ્યો છે. જ્યારે અન્ય લોકો સહાયકના રૂપમાં કામ કરે છે. પાંચ કર્મીઓની દુર્ઘટનામાં મોત નીપજ્યાં છે. અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસ અધિક્ષક રાકેશ ઓલાએ ઘટનાસ્થળે દોડી જઈ સમગ્ર માહિતી અંગે ચર્ચા કરી હતી.

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!