GSTV
Home » News » સુરતના તાતીથૈયા ગામે ગેસનો બાટલો ફાટતા પાંચ લોકોના મોત, પરિવારમાં માતમ

સુરતના તાતીથૈયા ગામે ગેસનો બાટલો ફાટતા પાંચ લોકોના મોત, પરિવારમાં માતમ

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે રવિવારે ગેસનો બાટલો ફાટ્યો હતો જેમાં એકનું મોત થયુ હતુ અને ચાર ઈજાગ્રસ્ત થયા હતા. તે ચારેયનું ગુરુવારે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયુ છે. આ સાથે જ આ ઘટનામાં તમામ પાંચેયના મોત થતા મૃતકોના પરિવાર પર આભ તૂટી પડ્યુ છે. તાતીથૈયા ગામે સુરજ નિવાસની બિલ્ડીંગના રૂમ નંબર 62માં રવિવારે ગેસનો બાટલો ફાટતા દૂર્ઘટના સર્જાઈ હતી. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. એક સાથે પાંચ લોકોના મોત થતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. લોકોના હૈયાફાટ રુદનથી વાતાવરણ શોકમય થયું હતું.

READ ALSO

Related posts

જન્માષ્ટમી : નંદ ઘેર આનંદ ભયોના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યાં

Nilesh Jethva

અમદાવાદ: ગણેશ મહોત્સવમાં સાબરમતિને સ્વચ્છ રાખવા મનપા કરશે સ્પર્ધાનું આયોજન, આવા છે નિયમો

Riyaz Parmar

જન્માષ્ટમી : દિકરા આઝાદે પિતા આમિર ખાનની પીઠ ઉપર ચઢીને ફોડી દહી હાંડી, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!