GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

જેતપુર હાઈવે પર પાંચ કિમી લાંબો ટ્રાફિકજામ, લોકો થયા ત્રાહિમામ

જેતપુરના ભાદર નદી પરના પુલની એક સાઇડમાં અઢી વર્ષ પૂર્વે ગાબડું પડી જતાં હાઇવે ઓથોરીટીએ પુલની એક સાઈડ બંધ કરી છે. જેને કારણે સામાન્ય દિવસમાં પણ ટ્રાફિકજામ સર્જાય છે. જેતપુર શહેરમાં જન્માષ્ટમીનો લોકમેળો હોવાથી પુલની બંને બાજુ પાંચ પાંચ કિમી લાંબી વાહનોની કતારો લાગી હતી.પાંચેક વાગ્યે જામ થયેલો ટ્રાફિક પોલીસ આવ્યા બાદ પણ રાત્રીના સાડા સાત વાગ્યા સુધી યથાવત જ હતો.

વારંવાર પુલ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. જેથી પુલ પર પડેલુ ગાબડાનું તાત્કાલીક સમારકામ કરી બંધ કરેલા રસ્તો વાહનો માટે ખોલી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. નવાગઢ ચોકડીનો ઓવર બ્રીજનો રસ્તો અને સર્વિસ રોડ બંને જ્યાં ભેગા થાય છે ત્યાં જ ભાદર નદી પરનો પુલ આવી જાય છે. વાહનોને પુલની એક બાજુ પરથી જ પસાર થવું પડતું હોવાથી વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે.

READ ALSO

Related posts

Coronaથી બચવા રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી તે જણાવશે આ વેબ પોર્ટલ, જાણો શું છે ખાસ

Arohi

કોરોના સર્વેમાં માહિતી છુપાવવી ભારે પડી જશે, આ કિસ્સો વાંચશો જો સમજાઇ જશે

Bansari

ઘાતક વાયરસ: અમદાવાદમાં કેસોનો ડબલિંગ રેટ ઘટીને 25 દિવસ થયો, કોરોનાનો અંકુશમાં આવતો વ્યાપ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!