GSTV
Home » News » અમદાવાદની આ કંપનીને જાહેરમાં પાણીનો નિકાલ કરવો પડ્યો ભારે, આવ્યો લાખોનો દંડ

અમદાવાદની આ કંપનીને જાહેરમાં પાણીનો નિકાલ કરવો પડ્યો ભારે, આવ્યો લાખોનો દંડ

અમદાવાદની જે.પી.ઇસ્કોન પ્રાઇવેટ લીમીટેડને જાહેરમાં પાણીનો નિકાલ કરવો ભારે પડ્યો છે. ચોમાસુ આવતા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ જાય છે. એવામાં પાણીનો યોગ્ય નિકાલ કરવો તે મોટી સમસ્યા બની રહે છે. અમદાવાદમાં વરસાદ બાદ આમ પણ તકલીફો છે. ત્યારે જે.પી.ઇસ્કોન પ્રાઇવેટ લીમીટેડે આ તકલીફમાં વધારો કરતા કોર્પોરેશને જે.પી.ઇસ્કોન પ્રાઇવેટ લીમિટેડને રૂપિયા પાંચ લાખનો દંડ ફટકાર્યો છે. જે.પી.ઇસ્કોન પ્રાઇવેટ લીમિટેડે તેમની ઓઢવ ઇન્દિરાનગર પાસેની કંસ્ટ્રકશન સાઇટ પર પાણી ભરાઇ જતા પંપ મૂકીને રસ્તા પર પાણીનો નિકાલ કર્યો હતો. જેથી તંત્ર દ્વારા 5 લાખનો દંડ ફટકારાયો છે.

READ ALSO

Related posts

આ અભિનેત્રીએ કોના માટે કહ્યું કે, મામૂલી અભિનય કરે છે અને ખુશ થઈ જાય છે લોકો

Path Shah

અમદાવાદમાં મેટ્રોનું પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ, ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું નિવેદન

Path Shah

પીએમ મોદીને પૂછી રહી છે આ અભિનેત્રી, ટિવટર પર કેમ ફોલો નથી કરી રહ્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!