GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

મોટા સમાચાર / મહેસૂલ વિભાગનો સપાટો, પાંચ ડેપ્યુટી કલેક્ટરને સમય પહેલા જ કરાયા રિટાયર્ડ

રિટાયર્ડ

રાજ્યના મહેસૂલ વિભાગે મોટો સપાટો બોલાવ્યો છે. મહેસૂલ વિભાગના 5 નાયબ કલેક્ટરને સમય પહેલા જ રિટાયર્ડ કરી દેવાયા છે. મહેસૂલ વિભાગે આદેશ જારી કરી તેમને રિટાયર્ડ કર્યા છે.

  • રાજ્ય મહેસૂલ વિભાગનો મોટો સપાટો
  • મહેસૂલ વિભાગના 5 ડેપ્યૂટ કલેક્ટરને રિટાયર્ડના આદેશ
  • નિવૃત્તિના સમય પહેલાં જ કરી દેવાયા રિટાયર્ડ
  • અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ અને કચ્છના ડે.કલેક્ટરનો સમાવેશ
  • આઇ.વી.દેસાઇ, એન.જી.કુંપાવત, જે ડી જોષીને રિટાયર્ડ કરાયા
  • આર બી પાખાવાલા અને બી.એસ.ખોખરિયાને રિટાયર્ડના આદેશ

રાજ્યના મહેસૂલ વિભાગે અમદાવાદ, સુરેન્દ્ર નગર, અમરેલી, જૂનાગઢ અને કચ્છના ડેપ્યુટી કલેક્ટરને રિટાયર કર્યા છે. મહેસૂલ વિભાગે જે અધિકારીઓને રિટાયર કર્યા છે આઇ.વી. દેસાઇ, એન.જી.કુંપાવત, જે ડી જોષી, આર બી પાખાવાલા અને બી.એસ.ખોખરિયાનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

જૂનાગઢ/ ભૂખ હડતાળ પર ઉતરેલા વેટરનરી ઇન્ટર્ન તબીબોમાંથી 2ની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલમાં દાખલ

Bansari Gohel

ગુજરાતમાં કેટલાંક ડેમમાંથી પાણી છોડવાની સંભાવના, પૂરની આપી ચેતાવણી, જાણો- તમારા શહેરની પરિસ્થિતી

Hemal Vegda

તૈયાર રહેજો/ 15 અને 16 ઓગસ્ટે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ: બંદરો પર લગાવાયુ એક નંબરનું સિગ્નલ, હવામાન વિભાગે કરી છે આવી આગાહી

Bansari Gohel
GSTV