GSTV
Home » News » જમ્મુ કાશ્મીરના કાકરિયાલમાં આતંકી અને સેના વચ્ચે અથડામણ, CRPFના પાંચ જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીરના કાકરિયાલમાં આતંકી અને સેના વચ્ચે અથડામણ, CRPFના પાંચ જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીરના જમ્મુ શ્રીનગર હાઈવે પર આવેલા કાકરિયાલ વિસ્તારમાં સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. કાકરિયાલ વિસ્તારમાં આતંકવાદી આતંકવાદી છુયાવા હોવાના અહેલાવ બાદ સેનાએ અહીં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે.

આતંકવાદી અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થવાના કારણે સીઆરપીએફના પાંચ જવાન ઘાયલ થયા છે. આતંકીઓ સાથેની અથડામણ બાદ સમગ્ર વિસ્તારને ખાલી કરાવી કોર્ડન કરવામાં આવ્યો છે.

જમ્મુ કાશ્મીરના આઈજીપીએ જણાવ્યુ કે,  અથડામણમાં ઘાયલ થયેલા જવાનોને સારવાર માટે હોસ્પિટસ ખસેડવામાં આવ્યા છે. જોકે, કોઈપણ જવાનને ગંભીર ઈજા થઈ નથી.

Related posts

એક સમયે ભાજપના સહયોગી રહેલા આ કદાવર નેતા હવે ‘સાઈકલ’ સવારી કરવા તૈયાર

Mayur

સમગ્ર ભારતમાં ભક્તો થયા ભાવવિભોર, જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક કરાય ઉજવણી

Mayur

લશ્કરે તૈયબાના 6 આતંકીઓએ તમિલનાડુમાં ઘુસણખોરી કરતા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!