GSTV

ફફડેલા પાકિસ્તાને બોર્ડર પર ગતિવિધિ વધારી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ શરૂ

Last Updated on February 23, 2019 by

પુલવામા હુમલા બાદ ભારતના દબાણથી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. જેથી ફફડેલા પાકિસ્તાને બોર્ડર પર ગતિવિધિ વધારી સીઝ ફાયરનું ઉલ્લંઘન શરૂ કર્યુ. પાકિસ્તાનના સીઝ ફાયરથી રાજોરી સહિત બોર્ડર વિસ્તારમાં ભારતીય સેનાને એલર્ટ કરવામાં આવી છે.

આ ઉપરાંત સ્થાનિક વહીવટી તંત્રને બોર્ડર વિસ્તારમાં આવેલા ગામની મુલાકાતના આદેશ પણ આપવામાં આવ્યા છે. જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ રાજોરી અને સુંદરબાની વિસ્તારના ગામડાઓની મુલાકાત લઈ સ્થાનિક લોકોને સીઝ ફાયર વખતે બચવા અને સલમાત સ્થળે ખસી જવાની સૂચના આપી છે. રાજોરી ભારત  અને પાકિસ્તાન  બોર્ડરની સૌથી નજીકનો વિસ્તાર છે. જેથી અહીં પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા સીઝ ફાયરથી મોટુ નુકસાન થાય  છે.

Related posts

ફિટ ઈન્ડિયા ક્વીઝ: KBC માફક મોદી સરકાર લાવી રહી છે વિદ્યાર્થીઓ માટે આ ક્વીઝ, જીતનારા વિદ્યાર્થીને મળશે 3 કરોડનું ઈનામ

Pravin Makwana

ટ્રીક/ WhatsApp પર આજે જ બદલી નાખો એક સેટિંગ, ફાલતુ ગ્રુપમાં કોઈ કરી નહિ શકે એડ

Damini Patel

BIG BREAKING: ભારતીય ઓલિમ્પિક ખેલાડીઓ હશે 15 ઓગસ્ટ પર ખાસ મહેમાન, પીએમ મોદી લાલ કિલ્લા પર આપશે આમંત્રણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!