GSTV
Home » News » આર્થિક મોરચે સફળતાનો પ્રચાર કરી રહેલી મોદી સરકારને ઝટકો, ગ્રોથ રેટના આંકડા પ્રમાણે…

આર્થિક મોરચે સફળતાનો પ્રચાર કરી રહેલી મોદી સરકારને ઝટકો, ગ્રોથ રેટના આંકડા પ્રમાણે…

india gdp 2019

લોકસભા ચૂંટણી પહેલા આર્થિક મોરચે સફળતાનો પ્રચાર કરી રહેલી મોદી સરકારને ઝટકો લાગ્યો. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી ફિચ રેટીંગે ભારતના ગ્રોથ રેટના અનુમાનમાં ઘટાડો કર્યો છે. ફિચે પહેલા અનુમાન કર્યુ હતુ કે ભારતનો ગ્રોથ રેટ વર્તમાન નાણાકીય વર્ષમાં 7.3 ટકા રહેશે. જોકે હવે એજન્સીએ આ રેટ ઘટાડીને 6.8 ટકા રહેશે તેવો અંદાજ લગાવ્યો છે.

એટલે કે 2020-21ના નાણાકીય વર્ષમાં આ ગ્રોથ રેટ વધીને 7.1 ટકા રહી શકે છે. આ પહેલા ફિચે 2019-20ના નાણાકીય વર્ષમાં ગ્રોથ રેટનુ અનુમાન 7.8 ટકાથી ઘટાડીને 7.2 ટકા કર્યુ હતુ. રેટિંગ એજન્સીએ 2020-21 અને 21022નો ગ્રોથ રેટ પણ ક્રમશ 7.3 ટકાથી ઘટાડીને 7 ટકા અને 7.3 ટકાથી ઘટાડીને 7.1 ટકા કર્યો છે.

Read Also

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

Nilesh Jethva

જાપાનમાં પ્રથમ વખત ભારતીયએ ચૂંટણી જીતી, રચ્યો ઈતિહાસ

Path Shah