GSTV
Gujarat Government Advertisement

ઓ બાપ રે…ક્યારેય માછલીઓનો વરસાદ જોયો છે? જોઇ લો ભાવનગરનો આ વીડિયો, ધોળા દિવસે આકાશમાંથી વરસી માછલીઓ

માછલી

Last Updated on April 14, 2021 by Bansari

ભાવનગરના મહુવા, તળાજા હાઈવે પર લોંગડી ગામે માછલીઓનો વરસાદ વરસ્યો છે. સાંજના સુમારે અચાનક લોંગડી ગામે આકાશમાંથી  માછલીઓ પડવા લાગી હતી. ગામમાં આવેલી  નિશાળ નજીક બે માળના સ્લેબ ઉપર તેમજ અન્ય જગ્યાએ  નાની મોટી આકાશમાંથી માછલી પડતાં જોવા મળી.આ માછલીઓ મૃત અવસ્થામાં જોવા મળી હતી.

  • મહુવા  તળાજા હાઈવે પર આવતા લોંગડી ગામે  માછલીઓનો વરસાદ
  •  સવારથી મહુવા તળાજા સહિત જીલ્લામાં વાદળ છાયુ વાતાવરણ જોવા મળ્યું હતું
  • સાંજના સુમારે ચનાનક લોંગડી ગામે આકાશમાંથી માછલી પડવા  લાગી
  •  ગામના લોકો એ ગામ પંચાયત ના સરપંચ પ્રકાશ ભાઈ ચૌહાણ તલાટી કમ મંત્રી ને વાકેફ કર્યા હતા
  • ગામ પંચાયત યુવા અગ્રણી સરપંચ ઘટના સ્થળે દોડી ગયા

Read Also

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ / વિવાદ ના થાય તેના માટે રદ કર્યું ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન? પ્રદિપસિંહ જાડેજા કાપવાના હતા રિબિન

Bansari

ગ્રામ્ય વિસ્તારોમાં ગંભીર સ્થિતિ/ સાવલી CHCમાં કોવિડ સેન્ટર ચાલુ કર્યાના 15 કલાકમાં જ ઓક્સિજન બેડ ફુલ

Bansari

કોરોના સંક્રમણની ચેઇન તોડવા લીધેલાં પગલાં અપૂરતા, જાહેર હિત માટે કોઇ નિર્ણય લે સરકાર: હાઇકોર્ટનો નિર્દેશ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!