GSTV
Gujarat Government Advertisement

ભાજપ સરકારમાં પદ સંભાળતા જ કુંવરજી બાવળિયાએ આપી દીધો આ પ્રથમ આદેશ

Last Updated on July 19, 2019 by Alap Ramani

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અને રાતો રાતે પ્રધાનપદ મેળવી લેનારા કુંવરજી બાવળિયાએ સોમનાથની મુલાકાત દરમિયાન મહત્વનો ખુલાસો કર્યોછે. પશુપાલન પ્રધાન કુંવરજી બાવળિયાએ કહ્યુ છે કે, સરકાર દ્વારા પશુપાલન અને પશુપાલકોને અપાતા લાભો પશુપાલકો સુધી પહોંચતા નથી.

તેઓએ અધિકારીઓ સાથે બેઠક યોજીને પશુપાલકોની સ્કીમ વધુમાં વધુ સુધી પહોંચવી જોઈએ તેવી સુચના આપી છે. આજે કુંવરજી બાવળિયાએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. અને ગંગાજળ અભિષેક તેમજ વિશેષ પૂજા અર્ચના પણ કરી હતી.જે બાદ તેઓ મીડિયા સમક્ષ આવ્યા. જોકે લોકસભા ચૂંટણી, કોળી સમાજના નેતાઓ સાથેની બેઠકને લઈને જવાબ આપવાનું ટાળ્યુ હતું.

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!