GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

સિંહોની વસતિ ગણતરી માટે વન વિભાગની પ્રથમ બેઠક મળી, આ વખતે આધુનિક ટેકનોલોજીનો કરાશે ઉપયોગ

જૂનાગઢમાં સિંહોની ગણતરીને લઈને વનવિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજ્યના અગ્ર વન સરક્ષક શ્યામલ ટીકેદારની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. અને જૂનાગઢ ખાતે સિંહોની ગણતરીને લઈને આ પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વન વિભાગના તમામ અધિકારીઓએ હાજરી આપી હતી. અને ગણતરીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેમા જીપીએસ, કેમેરા.રેડિયોકોલર સહિતના માધ્યમોથી ગણતરી કરાશે. મહત્વનું છે કે 30 હજાર ચોરસ કીમીના વિસ્તારમાં આ ગણતરી કરવામાં આવશે.

  • સિંહોની ગણતરીને લઈને વન વિભાગ દ્વારા તૈયારીઓ શરુ
  • રાજ્યના અગ્ર મુખ્ય વન સરક્ષક શ્યામલ ટીકેદારની અધ્યક્ષતામાં બેઠક મળી
  • જૂનાગઢ ખાતે સિંહોની ગણતરીને પ્રથમ બેઠક યોજાઈ હતી
  • જેમાં રાજ્યના, સૌરાષ્ટ્રના વન વિભાગના તમામ અધિકારીઓની હાજરી
  • આ વખતે પ્રથમવાર ૩૦ હજાર ચોરસ કી.મી.વિસ્તારમાં થશે ગણતરી
  • ગણતરીમાં આધુનિક ટેકનોલોજીનો કરાશે ઉપયોગ
  • જીપીએસ, કેમેરા, ટ્રેપ, રેડિયોકોલર સહિતના માધ્યમોથી કરવામાં આવશે ગણતરી
  • સિંહોની વસ્તીની સાથે વિસ્તાર વધતા આ વખતે ગણતરી માટે મોટી સંખ્યામાં સ્ટાફ જોડશે

READ ALSO

Related posts

જમ્મુ-કાશ્મીર: રાજોરીમાં પોલીસ એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, ત્રણ ફરાર

Bansari

રાજ્યસભા ચૂંટણી : કોંગ્રેસ તેમના ધારાસભ્યોને ગુજરાત બહાર નહીં મોકલે, અપનાવશે આ રણનીતિ

Nilesh Jethva

દુનિયાને જલ્દી મળશે કોરોનાની વેક્સિન: અમેરિકામાં માનવો પર એન્ટીબૉડી દવાનું પરીક્ષણ શરૂ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!