GSTV
Home » News » અભિનેત્રી કાજોલની શોર્ટ ફિલ્મ “દેવી”નો ફર્સ્ટ લુક છે દમદાર, જુઓ Photo’s

અભિનેત્રી કાજોલની શોર્ટ ફિલ્મ “દેવી”નો ફર્સ્ટ લુક છે દમદાર, જુઓ Photo’s

બોલિવુડ અભિનેત્રી કાજોલની ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયર બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહી છે. જ્યારે હવે કાજોલ નવા અવતારમાં એક શોર્ટ ફિલ્મમાં નજરે આવશે. આ શોર્ટ ફિલ્મનું નામ ‘દેવી’ છે.

કાજોલની શોર્ટ ફિલ્મ દેવીનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. જેમાં બોલિવુડની નેહા ધુપિયા, શ્રુતિ હાસન, નીના કુલકર્ણી, સાંધ્યા માત્રે, રામા જોશી અને શિવાંગી રઘુવંશી સહીત મોટા સ્ટાર નજરે આવશે.

ફિલ્મની કહાણીની વાત કરીએ તો જેમાં 9 મહિલાઓની વાર્તા છે જેઓ સાથે મળીને એક નાનાકડા ઓરડામાં રહે છે. આ તમામ મહિલા પોતાની જીંદગીમાં કોઈને કોઈએ દુખ, પીડા સહન કરી રહી છે. અને આ વિકટ પરિસ્થિતીમાં પોતાનો સ્પેસ શેર કરવો પડે છે. અને પોતાની વાત એવા દેશની સામે રાખી છે જે દર્દ અને ટ્રેજડીને સાધારણ વાત સમજે છે.

શોર્ટ ફિલ્મનાં પોસ્ટરમાં પણ તમે તમામ અભિનેત્રીઓને એક સાથે જોઈ શકો છો. ઘણાનાં ચહેરા પર પરેશાની તો અમુકનાં ચહેરા પર વ્યથા અને ગુસ્સો નજરે આવી રહ્યો છે.

READ ALSO

Related posts

દુનિયાના સૌથી ભયંકર ભૂતો બનાવતા જેક ડિવેસે કર્યો અભિષેક બચ્ચનનો કોન્ટેક્ટ, પણ અભિષેક તો….

Bansari

કોરોના વાયરસ કેસમાં ભારતને મળી મોટી સફળતા, દર્દીઓની હાલતમાં આવવા લાગ્યો સુધાર

Mayur

ફાગણ માસમાં કરો આ મહા ઉપાય, જીવનની દરેક સમસ્યાઓ થઇ જશે દૂર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!