GSTV
Home » News » દુનિયાને આ રીતે મળી Black Holeની પ્રથમ તસવીર, રોચક છે કહાની

દુનિયાને આ રીતે મળી Black Holeની પ્રથમ તસવીર, રોચક છે કહાની

Black Hole image

માનવ ઇતિહાસમાં પ્રથમ વખત  Black Hole ની પ્રથમ તસ્વીર ક્લિક કરવામાં આવી છે. આવી ઘટના વ્હુમન હિસ્ટ્રીમાં પ્રથમ વખત બની છે. મતલબ એ કે, વહુમન હિસ્ટ્રીમાં આ પ્રથમ વખત છે કે આપણે બધા Black Hole ની અસલી તસ્વીર જોઇ શકીએ છીએ. તમને નવાઇ લાગશે પણ બ્રહ્રાંડમાં આ  Black Hole ને સૌથી શક્તિશાળી કહેવામાં આવે છે.  આ એક ઓબ્જેક્ટ છે જેના વિશે વૈજ્ઞાનિકો ફક્ત અંદાજ જ લગાવી શક્યા છે.  પણ હાલ, આપણી પાસે Black Hole ની રિઅલ તસ્વીર આવી ગઇ છે.

જો તમે આ ફોટોને ધ્યાનથી જોશો તો તેમાં તમને અક ડ્સ્ટ અને ગેસની એક ઝલક જોવા મળી રહી છે. આની આસપાસ બ્લેક રંગમાં આઉટલાઇન જોવા મળી રહી છે.  

 Black hole ની વાત કરીએ તો આપણી પૃથ્વીથી આનું અંતર 87 ગેલેક્સી અને 55સ લાઇચ ઇયર્સ દુર છે. પિક્ચરમાં Galaxy Messier 87 ના મધ્યમાં એક Black hole જોવા મળી રહ્યો છે.

 એક અનુમાન મુજબ આ Black hole સુરજથી 6બિલિયન વધુ મોટો છે.  આ ટેલિસ્કોર સિંગલ ટેલિસ્કોપ નથી, પણ 8 રેડિયો ટેલિસ્કોપને રેફર કરે છે.  આ 5 મહાદ્રિપો પર લગાવવામાં આવ્યો હતો.  આને અપ્રિલ 2017 માં એક મહિના માટે સ્પેસ માં એક એરિયાને અલગ -અલગ જગ્યાથી ટાર્ગેટ કરીને લગાવવામાં આવ્યુ હતુ. 

એક જુના અને પારંપરિક ટેલિસ્કોપને આ રીતના Black Hole નો ફોટો ક્લિક કરવા માટે થોડામાં થોડો પૃથ્વી જેટલી સાઇઝનો હોવો પડતો.  Event Horizon Telescope ના એક પ્રોજેક્ટ વૈજ્ઞાનિકો મુજબ પૃથ્વીના સાઇઝનું હોવુ પડતું.  આનાથી વધારે જો તમારી આંખો પૃથ્વી જેટલી મોટી હોય તો અને રેડિયોમાં નિરિક્ષણ કરી રહી હોય તોજ તમે Black Hole ને જોઇ શકતા. કોઇ પણ ટેલિસ્કોપ આનો ફોટો લઇ ન શક્યુ, બધાના પ્રયાસોને ભેગા કરીને તેમજ ડેટાને કલેક્ટ કરીને M87 માં આ BLACK HOLE ને જોઇ શકાયો. 

  શું છે આ BLACK HOLE 

 અન્ય ભાષાઓમાં BLACK HOLE ઇનવિજિબલ હોય છે. તેમના દ્વારા ઉત્પન્ન થયેલાં ગુરુત્વાકર્ષણ બળને લેબમાં પણ ફરીથી બનાવી નથી શકાતું. જો આમ કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવે તો, લેબની આસપાસની જગ્યા અને વસ્તુઓનો પણ નાશ થઇ જશે.  BLACK HOLE બે પ્રકારના હોય છે…

પ્રથમ :

પ્રથમ BLACK HOLE ત્યારે બને છે જ્યારે ખુબ જ મોટા તારાનું કેન્દ્ર પોતાની રીતે જ ખત્મ થઇ જાય છે.  આ પ્રક્રિયાથી Supernova બને છે. આ પાવરના મામલામાં સુરજની તુલનામાં 20 ગણો અધિક મોટો હોય છે. વૈજ્ઞાનિકોએ એ વાતનું ધ્યાન રાખ્યુ છે કે, આ રીતનો જાયન્ટ પોતાની ગેલેક્સી Milky way સમેત હરેક મોટી ગેલેક્સીના મધ્યમમાં છે. ઇવેન્ટ હોરાઇજન ટેલિસ્કોપ દ્વારા ટ્રેક કરવામાં આવેલાં બંને Black hole આ જ પ્રકારના છે. 

 Black Hole નો બીજો પ્રકાર સૌથી મોટા બ્લેક હોલમાંથી માનવામાં આવે છે. આ Black hole સુરજથી 6 બિલિયન ગણો મોટો હોય છે. અને  SAG A* થી 1500 ગણો મોટો છે. આ અમારા ગ્રહથી 50 મિલિયન લાઇટ વર્ષ દુર છે. આ ગેલેક્સી M 87 ના મધ્યમાં છે. મતલબ કે, જો ખગોળ વૈજ્ઞાનિકો Black Hole ને નથી જોઇ શકતા તો તે એ જોઇ શકે છે કે, તેની આસપાસ ઇવેંટ હોરાઇજન પર શું થઇ રહ્યું છે. આને “point of no return”  ના નામથી પણ ઓળખવામાં આવે છે.  સૌથી પહેલાં BLACK HOLE  વિશે Einstein થોયરી ઓફ રિલેટિવીટી લઇને આવ્યા હતા.  Einstein પણ આ બાબતને લઇને ઉલઝનમાં હતા. આ બાદ ખગોળ વૈજ્ઞાનિકો BLACK HOLE વિશે શોધ કરવાની શરુઆત કરી દીધી હતી. 

Read Also

Related posts

હેર ડ્રાયર યુઝ કરતી વખતે રાખો આ તકેદારી, નહીંતર વાળને થશે નુકસાન

Bansari

25 વર્ષની યુવતીને હતા એટલા લોકો સાથે શારીરિક સંબંધો કે બહેનપણીના પિતાને પણ નહોતા છોડ્યા

Bansari

સારવાર કરાવી રહ્યો હતો યુવક, અચાનક જ નર્સને ગમે ત્યાં હાથ ફેરવવા લાગ્યો પછી…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!