GSTV
Home » News » RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ દિવસે જ રાજ્યમાં ધાંધિયા

RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ દિવસે જ રાજ્યમાં ધાંધિયા

રાઈટ ટુ એજ્યુકેશન પ્રવેશ પ્રક્રિયા પ્રથમ દિવસે જ રાજ્યમાં ધાંધિયા સામે આવ્યા છે..અને આરટીઈની હેલ્પ લાઈન શોભાના ગાંઠિયા સમાન બની છે. વાલીઓ માટે શરૂ કરેલો હેલ્પ લાઈન નંબર સતત બંધ કરવામાં આવ્યો છે. એડમિશનના પ્રથમ દિવસે જ હેલ્પલાઈન નંબર બંધ આવતા વાલીઓ મુંઝાયા છે. જુનો ટોલ ફ્રી નંબર બંધ કરી નવો નંબર શરુ કર્યો છે. પણ નવો ટોલ ફ્રી નંબર બંધ હાલતમાં હોવાથી વાલીઓ મુંઝાયા છે. લાખો રુપિયાના હેલ્પ લાઈન નંબરના બીલ પાસ કરાશે પણ સુવિધા કોને મળશે તે સૌથી મોટો સવાલ છે.

read also

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!