GSTV

અમદાવાદના ચાંદખેડામાં નવરાત્રીમાં થયું હતું ફાયરીંગ,હવે દેશી તમંચો મળ્યો સાથે…

અમદાવાદના ચાંદખેડામાં નવરાત્રીમાં ફાયરિંગ કરનાર કુખ્યાત સહદેવ તોમરનો સાગરીત અમિતસિંહ ચાવડા ઉર્ફે દરબારની ક્રાઇમ બાન્ચે ધરપકડ કરી હતી. 2 દેશી તમંચા અને 14 જીવતા કારતૂસ સાથે અમરાઈવાડીમાંથી આરોપીની ધરપકડ કરી હતી.નવરાત્રીમાં ગરબામાં લાણી આપવાના મામલે હોમટાઉન ફ્લેટમાં બે રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. તે ગુનામાં સહદેવસિંહ તોમરે દેસી તમંચાનો ઉપયોગ કર્યો હતો. આરોપી અમિત ચાવડા ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. પોલીસે મુખ્ય આરોપી સહદેવસિંહ તોમરને ઝડપવા માટે શોધખોળ શરૂ કરી હતી.

Related posts

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની તપાસ હાઈકોર્ટના આ નિવૃત જજને સોપવામાં આવી

Nilesh Jethva

ઉત્તર ગુજરાતના આ વિસ્તારને કરાયો હોટ સ્પોટ જાહેર, રોજ આવી રહ્યા છે 35થી 40 કેસો

Nilesh Jethva

BIG NEWS : રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મ હેલ્લારોમાં અભિનય કરનાર અભિનેત્રી કેન્સર સામે જંગ હારી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!