GSTV

બીટ કોઈનનો ખુલાસો કરનાર નિશા ગોંડલીયા પર ફાયરિંગ

જામનગરથી બીટ કોઈનનો ખુલાસો કરનાર નિશા ગોંડલીયા પર ફાયરિંગ થયું છે. ખંભાળીયાની આરાધના ધામ સિંહણ પાસે 2 રાઉન્ડ ફાયરિંગ થયું હતુ. નિશા ગોંડલીયાના માથાના ભાગે ઇજા થતા ખંભાળીયા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. જામનગરના કુખ્યાત જયેશ પટેલ દ્વારા જીવનો ખતરો હોવાની નિશા ગોંડલીયા દ્વારા જામનગર એસપી સમક્ષ ફરિયાદ પણ આપવામાં આવી હતી.

READ ALSO

Related posts

કાંકરેજ : અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 6 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

Nilesh Jethva

અમદાવાદના ઓઢવમાંથી 16 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા, ફેક્ટરીના માલિકની ધરપકડ

Nilesh Jethva

વડોદરા કોર્પોરેશને પોતાની માલિકીની જમીનોની કરશે જાહેર હરાજી, 4૦૦ કરોડની આવક થવાની આશા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!