GSTV
Home » News » અહિંસાવાદી ગાંધીના ગુજરાતમાં રોડ પર જાહેરમાં બને છે ફાયરિંગની ઘટનાં

અહિંસાવાદી ગાંધીના ગુજરાતમાં રોડ પર જાહેરમાં બને છે ફાયરિંગની ઘટનાં

સુરેન્દ્રનગરના જોરાવરનગર કોઝ-વે પર જઈ રહેલા બાઈક ચાલક શખ્સ પર ફાયરિંગની ઘટના બની છે. કારમાં આવેલા બે અજાણ્યા શખ્સો બે રાઉન્ડ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. ઘાયલ શખ્સને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

  • જોરાવરનગર કોઝવે રોડ પર જઈ રહેલ બાઈક ચાલક પર બે શખ્સો ફાયરિંગ કરી નાશી છૂટ્યા
  • બે રાઉન્ડ ફાયરિંગ કરી બે શખ્સો કારમાં નાશી છૂટ્યા
  • ઈજાગ્રસ્ત શખ્સને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
  • ફાયરિંગના બનાવથી સમગ્ર શહેરમાં ચકચાર ફેલાઈ

READ ALSO

Related posts

રાજકોટ: જેતપુરના DYSP ભરવાડનું ધરપકડ વોરન્ટ ઇશ્યૂ , રૂપિયા 8 લાખ ની લાંચ કેસમાં છે ફરાર

Riyaz Parmar

ક્રુડ ઓઈલમાં આવેલા ઉછાળાથી મંદીમાં ફસાયેલા ઓટો ઉદ્યોગ પર માર

Kaushik Bavishi

અમદાવાદ: મનપા દ્વારા જર્જરીત મકાનો દૂર કરાયા, અનેક પરિવારો બેઘર બનતા હાલાકી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!