GSTV
Gujarat Government Advertisement

બનાસકાંઠા: અસામાજિક તત્વોનો ત્રાસ, ભાગળ ગામે ફાયરિંગની ઘટના બાદ ચાર લોકોની કરી ધરપકડ

Last Updated on April 10, 2021 by Pravin Makwana

બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. પાલનપુર તાલુકાના ભાગળ ગામે શુક્રવારે મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ ફાયરિંગ કર્યું હતું. જે મામલે પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. અંગત અદાવતમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

ફાયરિંગમાં ઇમરાન આગલોડીયા નામના વ્યક્તિને પગમાં ગોળી વાગતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતો. આ ચારેય આરોપીઓ ફાયરિંગ માટે જે હથિયારો વપરાયું તે ક્યાંથી લાવ્યા હતા. આ તમામ બાબતોને લઈને અત્યારે પાલનપુર તાલુકા પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે ચાર આરોપીઓ પાસેથી ગુનાના કામમાં વાપરવામાં આવેલી દેશી પિસ્તોલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સાવધાન/ શું ગૌમૂત્ર અને ગાયના ગોબારથી સારો થઇ જશે કોરોના ? ડોક્ટરે આપી ચેતવણી, તમે પણ જાણી લેવો

Damini Patel

જાણવું જરૂરી/ શું ગૌમૂત્ર અને ગાયના છાણથી કોરોનાને આપી શકાય છે મ્હાત? ડોક્ટરોએ આપી આ ગંભીર ચેતવણી

Bansari

ખાસ વાંચો / બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસથી બચવા માટે શું કરવું અને શું ના કરવું? જાણો સરકારે શું કહ્યું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!