GSTV
Home » News » સુરતના વેડ રોડ પર લુમ્સના ખાતામાં લાગી આગ, ત્રણ ફાયર ફાયટરની ગાડી ઘટના સ્થળે

સુરતના વેડ રોડ પર લુમ્સના ખાતામાં લાગી આગ, ત્રણ ફાયર ફાયટરની ગાડી ઘટના સ્થળે

સુરતમાં આગની ઘટના થમવાનું નામ નથી લઈ રહી. સુરતના વેડ રોડ પર લુમ્સના ખાતામાં આગ લાગી હતી. કેસવ પાર્ક સોસાયટીમાં આવેલ પ્લોટ નંબર 295માં આવેલા બીજા માળના લુમ્સ ખાતામાં આગ લાગી હતી. ત્રણ ફાયર મથકની ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આગના પગલે નાશભગ મચી હતી. ફાયર દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

Face App challange: 2050માં કંઈક આવા દેખાશે ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓ, વાયરલ થઈ રહ્યા છે ફોટા

Mansi Patel

#SareeTwitter બાદ મુંબઈ પોલીસે બતાવ્યો ખાખી સ્વેગ, દેશભરમાં ચાલી રહ્યો છે #KhakiTwitterનો ટ્રેડ

NIsha Patel

રિ-ડેવલપમેન્ટના નિયમો જાહેર પણ ફાયદો એમને જ થશે જેના મકાન જર્જરીત છે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!